# લક્ષ્મી....
રમાબેન બાજુના ઘરે ગયા ધનતેરસ ના શુભદીને એમને ત્યાં વહુએ દીકરીને જન્મ આપ્યો એ અર્થે અભિનંદન આપવા....
ત્યાંજ પુત્ર અભીનો ફોન આવ્યો મમ્મી સુનિતાએ દીકરીને જન્મ આપ્યો છે....
તું જલ્દી હોસ્પિટલ આવી જા....
રમાબેન એ જ પગલે પાછા વળ્યા ઉતરેલા મોંએ....
એ પણ અભિનંદન પાઠવ્યા વિના જ....
# સાંઈ સુમિરન....