# પ્રેમ....

કરું છું હું પ્રેમનું આહ્વાન....
તું એમાં સ્વાહા થવાની તૈયારી કર....

હું લઈ આવું છું....
પ્રેમભરી લાગણીઓનું ઘોડાપુર....

તું લઈ આવ....
વિશ્વાસનો દરિયો....

# સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111045136
Tiya 8 year ago

wah mast ...

હરિ... 8 year ago

wahh...di...aa dariya mathi 1 dol jetlo visvas aapjo ho...mane

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now