થીગડું મારી મારીને સાંધેલું છે ને સાચવેલુ છે !
અંદરખાનેથી કોઈક કોઈક સ્થાને બટકેલું પણ છે!
ઘડી થોડી સાંભળીને ખોલવી જ હિતાવહ રહેશે !
સંબધ નામનું પહેરણ સાવ જર્જરિત થયેલું છે!!

Gujarati Hiku by Afsana : 111045003
Kapil Choksi 8 year ago

વાહહઃહઃહ

ધબકાર... 8 year ago

ઓહ...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now