આપણા શરીર કરતાં આપણા વિચારોનું વજન વધારે હોય છે, અમુક અધૂરી ઈચ્છાઓ કે અસફળ પ્રયાસો સમયાંતરે વજનદાર બની આપણને દબાવ્યા કરે છે.
ઈચ્છાઓ જે પુરી નથી જ કરવી એને ભૂલી જઈએ અથવા પુરી કરવા સતત પ્રયત્ન કરીએ તો એ બોજ હળવું થતું રહેશે. બસ એજ આનંદ અને મંગલમય જીવન.