Gujarati Quote in Hiku by aateka Valiulla

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા વિના કાંઈક અંદર અંદર તૂટે છે.
મારા માં આજકલ કાંઈક મારુ જ ખૂટે છે.
માન્યું કે રસ્તો હવે ભિન્ન છે તારો અને મારો.
પણ હાથ તારો ક્યાં મારા હાથ થી છૂટે છે.
સમય પણ કરે છે પુરજોશ માં એનું કામ.
તને તો છીનવી લીધો.
મન માં થી કેમ એ હવે તારી યાદ પણ લૂંટે છે?
~ANV~

Gujarati Hiku by aateka Valiulla : 111043652
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now