તે કહ્યું તુ ભાગ્ય માં છે, પણ તરસવા નું ઘણુ,
મે કહ્યું તુ ભાગ્ય માં છે, એટલે જ વરસવા નું ઘણુ,
ના બગડે મજા મૌસમ ની વ્યર્થ વિવાદ માં,
ચાલ ને ચાલ્યા જઈએ અેકબીજાના હાથ લઇ હાથ માં...
-

Gujarati Shayri by Yuvraj Zala : 111043598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now