ગાડીમાં લિફ્ટ આપો તે પછીની માણસની પ્રતિક્રિયા :-

પંજાબી : ओए थैंक्स यार्!

મરાઠી : लई आभार मित्रा!

બંગાળી : खुब खुब धोन्योबाद!

ગુજરાતી : રોજ આ બાજુથી જ નીકળો છો...???

???

Gujarati Jokes by Yuvraj Zala : 111043589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now