આજે કારણ-અકારણ એ મારી સાથે રહેતાં માણસો સાથે એક ઘટના થઈ . એ પર થી સમીસાંજ ની અટારી જોડે ની શાંત પવન સાથે ની મુલાકાત મા એક વિચાર આવ્યો કે..."તમે માણસજાત ને સારી રીતે ઓળખો છો જ્યારે તમે કોઈ ની સાથે ઉગ્ર રીતે કંઈ બોલી નથી શકતાં અથવા કોઈ પર ગુસ્સો નથી કરી શકતાં, કેમ કે તમને બધાંની કોઈપણ વસ્તુ કરવાં પાછળ નું કારણ જાતે સમજી શકો છો."