હૃદયમાં જે બધી વાતો હતી આજે કહી દીધી,
મુખેથી તો નહીં આંખો થકી આજે કહી દીધી.

-ઉમેશ તામસે 'ધબકાર'

Gujarati Shayri by Umesh Tamse : 111042757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now