Gujarati Quote in Motivational by Bhavesh Tejani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અધુરી વાર્તા ....
હા તો મિત્રો ભાઈઓ અને બહેનો ...તમને થશે કે મેં તો કોઈ વાર્તા કીધી જ નથી તો અધૂરી ક્યાંથી ? બરાબર ને ?
વાર્તા મારી નથી પણ અધૂરી છે હો ....અને જીવન પર્યન્ત અધૂરી જ રેસે ....
મુદ્દા ની વાત પર આવી જાવ હો મને કઈ ભાઈ ની જેવું લખતા ના આવડે ..હાતો વાત અટકી ટી કે ગરુડરાજ એ શું કરવું ?garud રાજ ફરી એના મૂળ થડ એ આવ્યા બધા એ આવકાર્ય પણ ખરા .અનેફરી પાછો એ વૃક્ષ હળીમળી ને રહેવા લાગ્યું ..ગરુડરાજ સવાર બપોરે અને સાંજે બધા પક્ષીઓ ના માળા માં જય ને બધા ની સલામતી જોઈ આવે ,બધા પક્ષીઓ ના મીઠા કલરવ થી ફરી પાછો પરિવાર મહેકવા લાગ્યો , હવે બન્યું એવું કે જંગલ માં એક સ્પર્ધા યોજાઈ ..બધા પક્ષીઓ ખુશી થી ભાગીદાર બન્યા ...વિજેતા પણ નક્કી થયા અને એની ઉજાણી કરવા નું થયું બધા ખુશી ખુશી ઉજાણી માં જોડાયા ,બીજી બાજુ ગરુડરાજ ને તો ખબર નહીં એટલે એમને મહાપ્રસાદ નું આયોજન કર્યું પણ બધા પક્ષીઓ તો મિજબાની માં વ્યસ્ત હતા .ગરુડરાજ ના મહાપ્રસાદ નું શું થયું ?
કોઈ ને ખબર હોઈ તો કહેજો હો ...

કોઇ ના મનની વાત........

Gujarati Motivational by Bhavesh Tejani : 111042634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now