ક્યારેક જિંદગી ચશ્મા ઉતારી ને પણ જીવી જોવાય..
હા, થોડું ઝાંખું દેખાય .. પણ બહું ચોખ્ખું ને સાચું જોઈને જીવવાની પણ ક્યાં મજા છે!
#આતો એક વાત

Gujarati Quotes by Ravina : 111042527
Ssndeep 8 year ago

આ પોઈન્ટ ખુચી ગયો એટલે જ તો આમ લખાય ગયુ @રવિના

Ravina 8 year ago

હાહા.. જો જો હો સંદીપજી પોઇન્ટ ખૂંચી ના જાય!

Ssndeep 8 year ago

આ વાત મા પોઈન્ટ છે , ક્યારેક ચોખ્ખું જોવામાં અસલ મજા ખોઈ બેસીએ એમ પણ બને ....

Simran Jatin Patel 8 year ago

ના હો હું તો બુલેટ ટ્રેન માં છું... તમે આવી જાવ ભેગા....

Bhavesh 8 year ago

seemranji tame pan a banne ni bhegu gadie chadso!!!!!

Bhavesh 8 year ago

karan vagar mara jeva bholane badnam karvano

Bhavesh 8 year ago

હવે તમે બેય આતંકવાદી માથી સામાન્ય બનશો!!!!

Simran Jatin Patel 8 year ago

હિના આ રિસાવા નો આપણી ફેમિલીમાં નવો ટ્રેન્ડ આયો લાગે...

HINA DASA 8 year ago

એટલે સખી આ ખરેખર રિસાયા છે એવું@ ઓહ ભાવેશ તો માફી માંગીએ એ તો ખાલી નિર્દોષ હાસ્ય હતું...

Bhavesh 8 year ago

maun રહેવાને, ભાગવાનું કહેવાનું?? હીના જોજો હો સજા મા થોડી દયા દાખવજો

HINA DASA 8 year ago

હાહાહા ભાવેશ હવે તો તમે નજરે ચડી ગયા છો ખોટું લાગશે તો પણ બક્ષવામા નહિ આવે

Ravina 8 year ago

કાલે કોક બીજી પોસ્ટ માંથી પણ ભાગી ગયા તા ને!

Bhavesh 8 year ago

mane mari vat par ક્યારેય khotu nahi lage, bindas vagar વિચાર્યે boli sakoj chho badhay

Ravina 8 year ago

હું તો બોલું જ છું ને એતો બધા ને ખબર.. પણ તમને ખોટા નોતો લાગતા એટલે બોલતા તા... હવે લાગતું હોય તો કહી દો નહિ બોલું...

Bhavesh 8 year ago

atlu badhu badha bole ne ke koi boltu nathi, vah દંડધારી tamaru મૌન

Ravina 8 year ago

પૂછું એના જવાબ આપો ને...

Bhavesh 8 year ago

nanki vahu to sasre roakava jay ene kahevay???

Bhavesh 8 year ago

to લીમડી thi સુરેન્દ્રનગર ભણી gadu gabadyu emne

Ravina 8 year ago

ને જરાક અહીં આવો તો.. આ તમને શું નાનકી વહુ ને જેમ ખોટા લાગી જાય છે હે? કોઈ બોલતું નથી એટલે...

Ravina 8 year ago

ના આતો વચ્ચે સાસરે રોકાઈ ગઈ... હમણાં નીકળી હવે..

Bhavesh 8 year ago

દંડધારી તમે બળદગાડા મા આવો છો, કાલના નીકળ્યા છો., હજુ નથી પહોચ્યા!!!!

Ravina 8 year ago

ભાવેશ.. હું અડધી કલાક માં રાજકોટ પોચુ છું હો... લેવા આવો છો ને?

હરિ... 8 year ago

ha...di...lai lejo ice cream...

Ravina 8 year ago

કમલેશભાઈ વાત તો કઈ હતી જ નહીં.. ચશ્માં કાઢ્યા ને વિચાર આવી ગયો...@હરિતા આભાર.. ને ખાસ તો આ આઇસક્રીમ માટે..

Ravina 8 year ago

એવું મયલું! હાહા.. આભાર..@સિમ્મી સાચી વાત હો...

હરિ... 8 year ago

mast...@ravina di.....hahaha....aaje pa6i sabdo ni mayajal...

Kamlesh 8 year ago

જબરી વાત હો...

Simran Jatin Patel 8 year ago

મહાન માણસોની આ તો અનોખી વાત છે શીખવી જાય ને ખબર ન પડવા દે...

HINA DASA 8 year ago

તોબા તોબા અમે તો સરળ માણસો કોઈ શીખી જાય એમા અમારો શુ વાંક@ btw ભાભી ને ઘરે જ રાખજો હો

Bhavesh 8 year ago

મળવા j avjo ho banne , kai navu na sikhvta pachha

Maylu 8 year ago

આ તો એક વાત માં બહુ મોટી વાત...કરી નાખી...હા હા...

HINA DASA 8 year ago

હાહા ચાલ આવી જ જવ છૂટવાની રાહ પણ નહીં જોવી, વળી ભાવેશ ગામ છોડી ને જતા રહેશે...

Ravina 8 year ago

હાહા.. અત્યારે તો st વાળા કમાય છે.. રોજ પ્રવાસે નીકળી જવ છું... આજે રાજકોટ ની મુલાકાતે છું સખી... છૂટી ને આવી જા.. ભાવેશ ના ઘરે મોજ કરીશું...બેય નાની નણંદો ભાભી ને મળતા આવી...

HINA DASA 8 year ago

હાહાહા....હા હો કાલે જ ઉડતા હતા રસ્તામાં કોઈએ કહ્યું રવીનાદેવીએ છૂટે હાથે વેર્યા છે ભાઈ ભોપાલ ગયા તો પાછળથી

Ravina 8 year ago

@ભાવેશ.. લીમડી આવી ગયું હો...

Ravina 8 year ago

એટલે જ ને તમે પૈસા કમાઈ જાણો.. અમે બધું લૂંટાવી જાણી...

HINA DASA 8 year ago

હાહાહા સખી આમ પણ અમે ઇકોનોમી વાળા હર્ટલોજી શુ જાણીએ

Ravina 8 year ago

શિક્ષકો નથી મળતા સખી... તારા જેવા નિવૃત મળે એ લેવા નથી...હાહા...

HINA DASA 8 year ago

હાહા સખી ગુણવતા સુધાર શાળા ની

Ravina 8 year ago

આ શુ? વિદ્યાર્થી એ નિશાળ માંથી LC લઈ લીધું ને મને જાણ પણ નથી...

HINA DASA 8 year ago

એ તો કયા જુએ પણ છે યાર એને યાદ તો હશે ને કે એની એક માં પણ છે

jagrut Patel pij 8 year ago

હું તો ખાલી સીધો સાદો માણસ છું ..બીજું તમે કયું ને એ બેમાંથી એકેય નહીં હો ...

Ravina 8 year ago

એ જીગરી ને વડીલ નહિ કેવાનું હો.. એ મારી નાનકી મિત્ર છે.. જીગરી ને તો કઈ જ નહીં કેવાનું શક્તિમાન...

Bhavesh 8 year ago

kem chhe kaviraj ne???

Ravina 8 year ago

જાગૃત એક કવિ છે જે આજકાલ પ્રેમ માં પડ્યા છે... નામ તો હુંય એમનું ભૂલી ગઈ... ખાલી કવિ પ્રેમી બે શબ્દ યાદ રહી ગયા....

Ravina 8 year ago

સખી...મારો ઓમ ઓળખે તો છેને ..? બા બા નથી કરી મુકતો ને!

Bhavesh 8 year ago

ha vadil ma tame trane sakhij avo, hu to na samaj nadan balakj chhu

Ravina 8 year ago

આભાર કવિ... પ્રેમી....

HINA DASA 8 year ago

તો સારું હો બાકી હવે વાળ મા કલર પણ નહીં કરતી પદવી જાળવી રાખવા માટે તો

HINA DASA 8 year ago

હાશ ભાવેશ અમારે સાબિતી ન આપવી પડી કે વડીલ થવા માટે સમજદારી જોઈએ....

jagrut Patel pij 8 year ago

સાચી વાત ..

Ravina 8 year ago

હાહા.. સખી શાંત થઈ જા.. તારી પદવી કોઈ ને નહિ મળે....

Bhavesh 8 year ago

hassss seem mane balak ganva badal tamaro abhar

HINA DASA 8 year ago

સખી કોણ આપણાથી વડીલ છે અહીં હે નામ બોલ તો

Shefali 8 year ago

વાહ જીગરી , સાચી વાત થોડા અણસમજ રહેવું જ સારું...તો જ life ma intrest rahe

Simran Jatin Patel 8 year ago

એ તો હવે વડીલ ને તમે જ જાણો હો....☺

Nirav Patel SHYAM 8 year ago

HA HA HA... na na javado have

Ravina 8 year ago

હવે હું કોક ને વડીલ કવ તો કઈ વિચારતા નહિ પછી હો...

Simran Jatin Patel 8 year ago

મોટી વાતો મોટી સમજ અને મોટું મન જ મોટા બનાવે બાકી ઉંમર ને માન સાથે કોઈ ખાસ નિસ્બત નય હોતું...

Nirav Patel SHYAM 8 year ago

ના.. એમ લાગે મોટું પણ જ્યારે શબ્દો મોટા હોય તો માન પણ મોટું આપવું

ધબકાર... 8 year ago

@bhaveshbhai...શું થયું...કોણ હેરાન કરે છે??

Ravina 8 year ago

આ મોટા બેન કઈ વધારે પડતું માન ના થઇ ગયું!@નીરવ

Ravina 8 year ago

આભાર .. આ મ

Nirav Patel SHYAM 8 year ago

વાહ.. સાચી વાત મોટાબેન ???

Ravina 8 year ago

લે આવી ગયા.. હવે આ ટીકીટ ના 230 કોણ દેશે?

Bhavesh 8 year ago

kothlo lavjo theli ma nai samav

Ravina 8 year ago

વાહ સિમ્મી..

Ravina 8 year ago

એ બધું તો ઠીક પણ અમારે એક ના એક ભાવેશ રૂઠી ગયા... @રોહિત..હવે ગોતી ને લેતા આવજો.. બાકી હું તો થેલી લઈ ને રાજકોટ જવા નીકળી ગઈ છું...

ધબકાર... 8 year ago

@Ravina...દીવાળી માં પાર્ટી ફસાઈ ગઈ છે...આ મહિનો ઘરે રહેવું ભારે પડી રહ્યું છે...હા હા હા

Dp, pratik 8 year ago

સારા સારા વાક્યો લખતા રહો હાહાહા

Simran Jatin Patel 8 year ago

જીવી લે જીવાય એટલું ને જોઈ લે જેટલું જોવાય એટલું.... બાકી હું બની તારો આત્મવિશ્વાસ સાથે જ છું હરપળ તારી સાથે જ તારો સાંઈ....

Ravina 8 year ago

હાહા... @દીનેશજી

Dp, pratik 8 year ago

પણ વાત બહુ મોટી છે??

Ravina 8 year ago

પાક્કું ને? હવે કાલે જ આવશો ને?

Bhavesh 8 year ago

saru lyo to tamari e ichha pan purn kari ravina, જય શ્રી કૃષ્ણ સદા ખુશ રહો જીવંત રહો

Bhavesh 8 year ago

jaja રૂપિયા bhega na karay ne ravina, tamej kehta hoy kai sathe na ave to kari levay lakh na bar hajar

Ravina 8 year ago

જો ભાવેશ રોહિત પાસે થી શીખો.. પોસ્ટ વાંચી ને જવાબ લઈ ને હાલતા.. તમારી જેમ રોકાઈ ના જાય.. હાહા...

Bhavesh 8 year ago

kharekhar mane have maru body hu મેડિકલ na student ne દાન apto hoy evu feeling ave

Ravina 8 year ago

17 ધંધા માં હાથ નાખ્યો એના કરતાં એક કામ શીખી લીધું હોત તો.. તમેય મારી જેમ હવે લાખ ના 12 હજાર કરો છો...

HINA DASA 8 year ago

સખી આ ભાવેશ ના કાનના ચશ્મા કાઢી આપજે હવે આંખો તો ગઈ એમની કાન તો રહી જશે

Bhavesh 8 year ago

rohitbhai ગોગલ્સ pan chale ho

ધબકાર... 8 year ago

ઓકે...@Ravina....કાલે મળીએ...

Bhavesh 8 year ago

ema su fire briged no experience pan kharo

Ravina 8 year ago

રોહિત એના માટે કાલે એક પોસ્ટ આવશે એ વાંચજો..હાહા....

ધબકાર... 8 year ago

ખરું...@Ravina...પણ ચસ્મા ના હોય એણે શું કરવાનું?

Bhavesh 8 year ago

ne tamari help mara krta tamari sakhij uttam kare, ne sakhi ડોક્ટર banta engineer banya etle kan na chasma sudhinu to knowledge hasej

HINA DASA 8 year ago

થાય થાય સખી હવે શું ઘડપણ ને બાળપણ બને સરખા ખ્યાલી પુલાવ ભલે ને પકાવે બિચારા

Ravina 8 year ago

હાહા ભાવેશ.. અમારે તો નજીક ના સબંધ એટલે ચેપ તરત લાગે... તમને બવ ગમે નહિ સળગતું પકડી લેવાનું...

Bhavesh 8 year ago

jer na parkha na hoy hina?? rava dyo scanning

Bhavesh 8 year ago

a kan na chasma pan chepi rog lage ekne thay to bijane pan thay

HINA DASA 8 year ago

તમે કાઢી આપતા હોય તો આવી જઉં, સાથે તમારા મગજ ની સ્કેનિંગ પણ કરી લેવું છે હો બધાનો વહેમ દૂર થઈ જાય બાકી મને તો પૂર્ણ આસ્થા છે હો

Ravina 8 year ago

ભાવેશ ને હવે મોતિયો આવે એ ઉંમરે દેવદાસ બનવું છે...હાહા

HINA DASA 8 year ago

હાહા આભાર સખી

Bhavesh 8 year ago

kan na chasma kadhavo hina

Ravina 8 year ago

સારું કર્યું પડીશ તો ઉભા થતાંય શીખી જઈશ... બાકી હું તો છું જ તારી લાકડી બનવા તૈયાર....

HINA DASA 8 year ago

અરરર હવે આ કોણ બોલ્યું કે ભાવેશ તો દેવદાસ માંથી સુરદાસ પણ બની બેઠા છે

HINA DASA 8 year ago

હાલ ફેંકી દીધા ભટકાઈ જઉં તો જરાક સંભળજે સખી

Komal Chovatiya 8 year ago

nice.....tarark maheta ni jem ulta chashma pn try kri skay.......

Bhavesh 8 year ago

matlab mane surdas banava mango, devdas to na banya have surdas banavso emne

Ravina 8 year ago

વાહ congo ટિયા...હાહા

Tiya 8 year ago

mast ... pan mare chasma nathi ...

Ravina 8 year ago

આંખો કાઢી ને ભાડે આપી દેવી ભાવેશ તમારે તો..હાહા...

Bhavesh 8 year ago

baki fanda mast chhe life no

Ravina 8 year ago

હાહા કોમલ અસહ્ય થાય તો પેરી લેવાના... મારે તો ફોડી ને જીવવાની મજા લેવી છે...

Bhavesh 8 year ago

ha ha haju બેતાળા pan nathi avya, ne ગોગલ્સ perto nathi, to mare su karvanu દંડધારી

Komal 8 year ago

bt reality accept karvi to pade ne

Ravina 8 year ago

ઝાંખુ દેખાય.. ઓછું સમજાય એમાં જ મજા.. બવ જાણી ને જીવવાની મજા મરી જાય.. ના સમજ રેવાની પણ અલગ જ મજા છે. .

jd 8 year ago

nyc think lens pan n rakhai ho...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now