રખ ને ભરોસો રામ તે ત તરી વેને પાર,
સતી સિતા જો નાથ ઇ થીધો તારણ હાર,
કરી ને કુળ કપટ છલ ત ખેને જમ જો માર,
હલયો વેને હકલ ભેરો ન રોને હતે જમાર,
માયા ભેરી મુર ન હલધી ન હલધી તોજી નાર,
ચાર દિ પોઠીયા રૂધા બાળ બચ્ચા પરિવાર,
બારે દિએ ઘડો ફોડીધા વડી વજી ને ઓચકાર
તેરે દિએ સબંધ પુરો કરી,ગંજો ખારાઇધા સે ધાર,
પોવા,વડધા મેલકત લા ને ગારીયુ, દીધા અપાર,
ભરત ચે માડુવા,તુ સમજી ને કરી,ગેન,જે વિચાર,
કેડો મો વતાઈ,ને જદે,હિસાબ, પુછધો કીરતાર, ,,,,,,