કોઇ હસી ગયો, કોઇ રડી ગયો.
કોઇ ચડી ગયો કોઈ પડી ગયો,
આંખ થઇ બંધ ને ઓઢ્યૂ જયા કફન,
નાટક હતુ મજાનુ ત્યા પડદો પડી ગયો...

Gujarati Shayri by bharat vinzuda : 111042000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now