કયાંક હસાવી ગયા,
.
તેઓ કયાંક આંખો પાણી લાવી ગયા,
.
ખબર કયાં હતી કે લાગણી ઓ નો બોજો હોય છે અસહ્ય,
.
તેઓ અજાણતાં જ અગણિત અહેસાસ કરાવી ગયા.
.
સપનાં બતાવી ગયા, પણ પોતે તો હકિકતે સપનું બતાવી ગયા.
.
ના કહી શકાયું મન ને કે કાબુ રાખ તારા આ આવેગો પર,.
.
બસ એ અજાણતાં અગણિત અહેસાસ કરાવી ગયા.
.
એ પાસે હતા તો આદત બની ગયા... ☺
.
એ દુર ગયા તો યાદ બની ગયા... ?
.
તેઓ જાણતાં પણ અજાણ્યા બન્યા,
.
હા. કદાચ એ અજાણતાં અગણિત અહેસાસ કરાવી ગયા.
.
આજે શોધે છે, આંખો અેમને જેઓ દેખાડી મીઠી દુનિયા ધારી ની નજરથી. ?...
.
આજે ભલે કોઈ વિના જીવતા શીખી ગયા,
.
અે આવ્યા ત્યારે જ તો....
.
અજાણ્તાં અગણિત અહેસાસ કરાવી ગયા....
.
.
?