Quotes by Gumnaam in Bitesapp read free

Gumnaam

Gumnaam

@prithvigold4140


બોલવું છે સરળ, સમજવું એ કળા છે,

શબ્દો ગહન હોય શકે , તો પણ અહીંયા ક્યાં કોઈ હળવા છે ?

किसी को घर से निकलते ही मिल गई मंज़िल

कोई हमारी तरह उम्र भर सफ़र में रहा

ચૂપ કે મૌન રહેલ વ્યક્તિ કંઈક બોલવા માગતી હોય છે
પણ
હોઈ શકે છે કે યોગ્ય સમય કે યોગ્ય શબ્દની રાહમાં હોય છે

કોઈની સાથે વાદવિવાદ થાય અને જો છેલ્લો શબ્દ ,,,,,
તમારે જ બોલવાનો હોય તો એટલું કહેજો કે,

મને લાગે છે કે તમારી વાત સાચી છે.

Read More

આ ગઈકાલના પાનામાં તમે કઈ સુધારી તો નહીં શકો,,

પણ આજનું અને આવતી કાલનું પાનું હજી કોરું છે,

એમાં તમે ધારો એ લખી શકો છો.

Read More

છાતીની સહેજ ડાબી બાજુએ આવેલો મોકાનો પ્લોટ વેચવાનો છે.

રમણીય પાર્ક બની શકે તેવા આ પ્લોટ માટે અજાણી વ્યક્તિએ પૂછપરછ કરવી નહિ.

Read More

જરૂરિયાત વિશે જો લાંબો વિચાર કરશો તો,
મોટા ભાગની જરૂરિયાત જરૂરી નહિ લાગે

*જ્ઞાનનો લાભ માત્ર વાંચવા કે સાંભળવાથી મળતો નથી.*

*જ્યાં સુધી આપણે આપણા સ્વભાવમાં જ્ઞાનની વાતો અપનાવીએ નહીં ત્યાં સુધી આપણને કોઈ લાભ મળતો નથી.*

Read More

*જીવનમાં ઉપર જવા માટે 🪜નિસરણી ની નહી ,*

*સારી 🧘‍♂️વિચારસરણી ની જરૂર છે*

कोई भी स्थिति वास्तव में समस्या नहीं होती,
लेकिन
उसके बारे में हमारी धारणा उसे समस्या बना देती है