Gujarati Quote in Shayri by Shai Joshi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરમાન મારા તારા સરનામે મોકલેલ છે,
જરા સંભાડીને રાખજે હો ને,
કોમળ છે તારા ધબકતા હદય જેવા,
નાજુક છે તારા નખરાડા નયન જેવા,
મીઠા છે તારા મધુરા અધર જેવા,
અરે “મિત” સંભાડીને રાખજે હો ને,
અરમાન મારા તારા સરનામે મોકલેલ છે.

Gujarati Shayri by Shai Joshi : 111041084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now