Gujarati Quote in Motivational by Piaa Kumar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

      આજે  સવારમાં એક વિચાર આવ્યો. આપણે એક વરસમાં ઢગલાબંધ  Movies  જોઈએ એમાંની કેટલીક ગમે કેટલીક ન પણ ગમે. કોઈ સરસ શીખ આપી જાય તો કોઈ ત્યાં theatre  માં બેઠાં બેઠાં જ રળાવી જાય.
       એમાંની જ એક  Movie.. .'' એક ડાયન થી''  કેટલી અજીબોગરીબ વાર્તા... મોટી બીલ્ડીંગ ને એની નીચે ભૂલ થી પહોંચી જવાય ને ત્યા ડાયન... ને આખુ Movie એના પર જ  હતું.
      ને બીજી એક  Movie '' ગુઝારીશ'' એની વાત પણ કઈક અલગ જ જે ખરેખર વિચારતાં કરી દે.
      આવી ઘણી Movie હશે. પણ કેવાનુ માત્ર એટલું જ આ બધા Movie ની પાછળ કે વાર્તા પાછળ એક વ્યકિત જ છે ને...
      આવી અજીબ વાર્તા કે ગીતના શબ્દો કયાંથી આવ્યા. એ લોકો એ કોઈ કોર્ષ કરેલો ?  
                            જવાબ... ના
         
           વિચારવા જેવું છે ને ?
     
     અમારા એક મેડમ એક વાર કોઈક વાત કરતા કલાસ બાર નિકળતાં નિકળતાં બોલતાં ગયાં કે જે Movie બને જે લખાણ લખાયું જે ગીત બન્યુ તેના વિચાર કે શબ્દો આપણા દરેકના મગજમાં થી અથડાઈ ને પસાર થયા બાદ જ ગયાં પણ આપણા માંથી કોઈકે જ એને પકડયા એના પર લખ્યું. ને એ લોકો જ આગળ જતાં જગપ્રસિદ્ધ થયા સારાં લેખક બન્યા.
     આપણને દરેક ને જ આવો અનુભવ હશે. અજીબ વિચાર  કે અજીબ સપના જોયા જ હશે એને આપણે અજાણતા જ  આવ્યા હશે એમ વિચારી ભૂલી જતા હોઈએ છીએ.
     આપણા માંથી જ કોઈકે જ એને catch કર્યા અને લોકપ્રિય બન્યા. કેટલી રસપ્રદ વાત...
     મેડમ કહેતા તમને આવા અજીબ વિચાર આવે તો તરત    note down  કરી લેજો......

     શું  ખબર તમે પણ.....
     

    

Gujarati Motivational by Piaa Kumar : 111040280
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now