"તું તારી ઉમર કરતાં ખૂબ વધારે સમજદાર છો"
તેણી એ મારા પાડેલા ફોટોગ્રાફસ અને લખેલા નાના એવા અમુક અંશો નો ખાનગી સંગ્રહ જોય ને કહ્યું.
"ના એવું નથી" મેં કહ્યું " એ વિતેલા વર્ષો... ભયાનક રીતે કાંઇક વધારે જ લાંબા હતા" અને તારાઓ થી ભરેલા આકાશ મા જોવા માંડ્યો.