Gujarati Quote in Quotes by aateka Valiulla

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હોઠ નું દરેક વળાંક હાસ્ય નથી હોતું..
દરેક "મોજ મા છુ"મા મોજ નથી હોતું...
આતો સાહેબ સમજ સમજ નો ફરક છે
બાકી વાંચવા માટે ચેહરા થી ઉત્તમ કોઈ પુસ્તક નથી હોતું..
અને અનુસરવા માટે હૃદય થી ઉત્તમ કોઈ ગ્રંથ નથી હોતું.
..ANV

Gujarati Quotes by aateka Valiulla : 111040022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now