સાહેબ હારવું જ હોય તો એ રીતે હારો કે સામે વાળાને
એની જીત ની ખુશીની જગ્યાએ અફસોસ થવો જોઈએ.. ??
આજે નહીં તો કાલે પણ એને તમારી લાગણી ઓનુ ભાન તો થશે જ કે બધુ જાણવા છતાં કેમ આ વ્યક્તિ હારતો જ ગયો હારતો જ ગયો..
અને સામેવાળો વ્યકિત સાચો હશે તો અે એની ભુલ સુધારી દેશે.. જો અે સાચો હશે તો.. ??
હાર્યા પછી આપડે ક્યારેય બદલાવુ નહીં.. આપડે આપડી જ ધુન માં મસ્તમૌલા બનીને રહેવું.. ??