સ્વર્ગ માં દેવતાઓ એ સ્વર્ગ નું અમૃત છોડી માધવ પાસે વૃજ ની છાશ માંગી.. માધવે આપવા માટે ચોખ્ખી નાં પાડી.. મિત્રો માધવ નાં સંગ માં જ આ શક્ય છે.. બાકી છાશ માટે અમૃત કોણ છોડે?.. અનેં છાશ નહીં આપવા માટે મારો માધવ કેમ રડે?...... આજ તો છે સાચા પ્રેમની પરાકાષ્ઠા અનેં ગોપીઓ નો નિઃસ્વાર્થ માધવ પ્રેમ.. મીસ મીરાં..