પ્રેમ ને ક્યાં વાચા ની જરૂરત છે...
એ તો દિલ દ્વારા લખાય છે
એનો આંખોથી ઇઝહાર થાય છે
-B.B

Gujarati Blog by Bhumika Bhonyare : 111039654
Akshay Mulchandani 8 year ago

ને એમાં જ ઘણા ને એકતરફી "આકર્ષણ" થાય છે ને સામે વાળની પણ હા જ માની લે છે કે એમને એકબીજા સાથે "પ્રેમ" છે...!!

Bhumika Bhonyare 8 year ago

અને જે વ્યક્તિ એક બીજાના પ્રેમ માં હોય છે તે લોકો ને વગર કહ્યે કદાચ ખબર પડી જ જાય છે કે તેઓ એક બીજાને ચાહવા લાગ્યા છે

Bhumika Bhonyare 8 year ago

હા આ વાત એકદમ સાચી છે પ્રેમ એમા કેટલીક વખત ગુમનામ થઈ જાય છે,પરંતુ આજ ના જમાનામાં પ્રેમ નો અતો પતો હોતો નથી અને શબ્દોથી વ્યક્તિને રિઝવી દે છે

Bhumika Bhonyare 8 year ago

હા આ વાત એકદમ સાચી છે પ્રેમ એમા કેટલીક વખત ગુમનામ થઈ જાય છે,પરંતુ આજ ના જમાનામાં પ્રેમ નો અતો પતો હોતો નથી અને શબ્દોથી વ્યક્તિને રિઝવી દે છે

Akshay Mulchandani 8 year ago

પણ કદાચ તમારા એ આંખો દ્વારા થયેલા 'ઇઝહાર' ને સામે વાળું પાત્ર સમજી શકે એ દર વખતે જરૂરી તો નથી ને !! નહિ તો એકબીજા ની વાચા ને આવતી રાહ જોવામાં જ પ્રેમ ગુમનામ થઈ જાય છે..!! #એકવારબોલીદો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now