The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સમય ઘણું બધું છિનવી લે છે સાહેબ, જો કે મારી પાસે તો એક "અનોખી પ્રિત" હતી...
hahahaha @Piyu kevanu n Hoy lai levay ???
achha amne to na kidhu koia
hahahaha @Mahamaya Shant thaooooo ???
and Ty @Motabhaiii and @Komudiii Badha ne mate j hatiii ???
hahaha Satyavachan @Motabhaiio
અભિ...કોફી મસ્ત છે હો બાકી ...જોઇને જ ફ્રેશ થઇ જવાય એવી....
ચાલો બપોરે મળીયે ...જય ભોળાનાથ ...
બહાનું સારું છે હો કોમલ ...એમ જ કહી દેવાય કે માઠું લાગ્યું ...બોસને બદનામ ના કરાય હો ...@ અભિ એક કપ લે ને યાર આપણે તો થોડામાંય ઘણું છે ...અડધી આ મહામાયા ને આપ...એટલે શાંત થાય...હા હા હા
bahu saru ho...chalo hu jaav...boss bagde a pela...jsk
એમ કંઈ ગમે ત્યારે કોફી પીવા ના મળે હો...આતો ભાઇઓ વચ્ચેની વાત છે ...અને રહી વાત એકલાની તો અમે બંન્ને છિયે ...અને ઓફર તો બધા માટે હતી જ ...આ તો વહેલા એ પહેલા...કાં અભિ?
jo to banne jana....pio ekla ekla coffee ho....
હા હા હા ...તમે ફિલ કરો કોમલ...
kaij khabr na padi Gujrati ma kaho ???
ame badha mo joia tara motabhai nu abhii????
atle chana mana pi lyo aa @Chotabhaii ne req che
hahaha nana @Motabhaii tamare pivi j padse bcz bv mahenat kari che pela dudh lavyo pachi garam karyu And coffee pachi Suger add kari and Cup ma nakhi Smile kari a alag???
હા હા હા ...મારા સાટાની તું પી લે...
hahaha @Motabhaii Office a chu to coffee thi kam chalavi lo aaje ???
મને તો દૂધ જોઇએ અભિ...એય પાછું "શેરકઢું" ....હા હા હા ...
Are koi a kai pivu nathi lagtu ???
k coffe??
ha @Motabhaiii baraber chalo cha piva must must
આ ફોઇબા કેમ દેખાતા નથી ??? કાન પકડીને લાવો તો...
ha bolo to ..
સુપ્રભાત બેના ...@ કહું હો...
shubh-evening piyushaji
ha suprabhat bhai ne ...
bolo bolo
એક કામ હતું ડિયર...
હા હા હા ...કેમ એવું....કામને જ મોજ બનાવી લો...
ofc ma su suprabhat n su subhsandhya heee
તો શુભ સંધ્યાકાળ ...વહાલાઓ...હવે બરોબર ને ...?
4:34 abhiii....amare banne ne saanj che kamleshji
hamna savar padi?? @Motabhaii ahiya to 4.33 pm thaii ???
સુપ્રભાતમ સૌને ...
હા હા હા ...ઓય શું છે બંન્નેને હેં??
a ha a pn barabar hahahaha
are komal made chhe pn bhai hoi avi bhabhi hovi joia ne akhu mb amna shabdo thi gotha khai chhe pachhi bhabhi pn ava j joi ne k bhai ne gotha khavdave hahaha
piyushaji tame koni vaato ma aavo cho??
ક્યાં મળે જ છે બેના...જુઓને ...હા હા હા હા
hahaha bhai to moti sodhai ne
હા હા હા ...કોમલ ગોરી તો મળી પણ હજુ નાની છે યાર...તો કંકોત્રી નું રહેવા જ દઇયે ....
હા અભિ ...એમાં કંઇ ફેર ના પડે હો...
હા હો નાનકા ...
hooooo...kamleshji ne gori madam mali gai??? kankotri to post karo
@Neel Badlavu k na badlavu A aapda hath ma che mara jeva @Gandooo kyare pn nai Badlay.. ???
અરે @મોટાભાઈ પ્રિત હતી નહીં.. છે અને રહેશે અને એ પણ આજીવન જીવંત રહેશે તમારા હ્રદયમાં અને તમારા શબ્દો માં.. ??
samay ghanu badu badli pn nakhe chhe saheb..
શુભ રાત્રી બધાય ને.... સવાર પડવામાં થોડી જ વાર છે...
હા ચાલો ...ખરેખર દશેરાની ભેટ આપી હો આપ સૌ એ...જય ભોળાનાથ ...જય શ્રી કૃષ્ણ ...જય માતાજી ...શુભરાત્રી ...
હા કહી શકો ...પણ હું તો પ્રતિક્ષામાં જ છું કે મારી અનોખી ક્યારે મળે, કયારે વાત થાય ...હા હા હા હા
chalo Good night...
હમમ્... સરળ તો કશું જ નથી...
પ્રતિક્ષા નહીં એને ચોકન્નાપણું કહેવાય... may be જાગૃતિ...
હા...એમજ...સાવ નિર્લેપ...પણ કહો એટલું સરળ નથી હો...
નિર્લેપ બનવાનું એમ...??
મારી અનોખીપ્રિત ને ફૂંકી ફૂંકીને પીઉં છું ...અને રોમેરોમમાં ઉતારું છું...
એ જ કરું છું શેફાલીજી ...
હા હા હા ...ડર નહીં "પ્રતિક્ષા"...કહો...
અરે , અમે ક્યાં કહ્યું કે આપ સાધ્વી છો....પરંતું બનો ...મનથી સાધ્વી બનો...એ પણ સાધ્વી ધર્મ જાણ્યા પછી...
આને કહેવાય ડર...
ભલે ને ફૂકી ફૂકી ને પણ પીવાની તો ખરી જ...એ જ મહત્વનું છે
હમમમ્....
થાપ નહીં શેફાલીજી ..."દૂધનો દાઝ્યો,છાશ પણ ફૂંકી ફૂંકીને પીયે"...હો...
hahaha.. Namrata
હું સાધ્વી નથી... હા હા હા...
હા હા હા....
ha kadach aapde tak લેવા માં પાછા પડીએ છીએ...પણ સમય બીજી તક તો લગભગ આપે જ છે...બસ આપડે આ બીજી તક ને odkhvama થાપ ખાઈ એ છીએ
નમ્રતાજી તમે તો સવારનું પ્રવચન શરૂ કર્યું હો...આસ્થા ચેનલ વાળું...અરે મોહમાયા જ છે તો લાઇવ બતાવીને કરોડો કેમ કમાવ છો???
અરે બેના ...આમ નારાજ ના થવાય હો...તમે જ તો છો એક...
હા શેફાલીજી ...તક....આ ચીજ જ અજીબ છે નઇ? સમય આપે ત્યારે નથી લેતા અને આપણને જોઇએ ત્યારે સમય નથી આપતો...
mara badha saval ne udadi dyo chho chlo avjo ny vat karvi have ...bye
સંસાર મોહમાયા... સબ મોહમાયા... હા હા હા...
આ સારું હો કમલેશ જી...hahahha
હા કદાચ...
ના હો બેના ...ઊપરથી ગયું ...હા હા હા
hahaha bhai samjya ....
હા ..નમ્રતાજી ...સંસારનો સાર જાણી જાય છે ....ત્યાર બાદ એને બધું નશ્વર લાગે છે ...વૈરાગ્ય આવે છે ...એવું જ ને??
bus koi ne chance aapvani vaat che pachi e samay najik aavto jaay
હમમ્
મોક્ષ વિશે મને કશી નથી ખબર... પણ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞતા સુધી પહોંચે ત્યારે બધું જ સમજી જાય છે... જાણી જાય છે કદાચ...
હા હો બેના ...એવું જ કંઈક
ha pan e amuk taka વપરાયેલું મગજ જ આપણ ને કન્ટ્રોલ કરે છે
કે પછી છે જ નહીં ...
ok shefali gn sd
હા એવું બને હો શેફાલીજી ...પણ એ સમય હજુ દૂર છે...
sachu bhai magaj no apde bv upyog karta j ny m kahu to kari nathi sakta..
Chalo hu pan unghu hve...gn all
મગજ જીવનના અંત સુધી રિક્ત રહી જાય છે નમ્રતાજી...વપરાય જ છે કેટલું?? અમુક ટકા જ ને?
mane ungh ny avti ..ha pn gn namrata..
a akhi post ma me mari ni bhai ni vat kari ti jema bhai haju ans ..ny apyo juo .
સરસ પ્રશ્ન નમ્રતાજી...મોક્ષ જેવું કંઇ હોય??? ....હા હોય નહીં ,છે જ...પણ જો આ ગાડરીયા પ્રવાહની દ્રષ્ટિએ જોઇએ તો મોક્ષ કદિયે નહીં મળે...આપણને ખરેખર મોક્ષ એટલે શું ? એ જ નથી ખબર ...
Gntc badhane... pachhi maliye....
ha avu bane shefali
true Namrata...
Gn Piyusha di
નવી વ્યક્તિ જાતે જ જગ્યા બનાવી લે કદાચ...
જગ્યા તો મગજની રિક્ત કરવાની હોય...
ના બેના ...કોઇની જગ્યા કોઇ ના લઇ શકે...
chlo hu jav chhu ho have ...
મોક્ષ જેવું કંઇ હોય ખરું...? ભાઇ કમલેશ...☺
હા શેફાલીજી ...પણ જગ્યા તો ત્યારે બને ને જ્યારે જગ્યા રિક્ત થાય...
ne bhai ahi 2 45 thaya ho ...
he bhai koi ni jagya koi lai sake kharu ??
હા શેફાલીજી સાંજના ૫:૧૫ વાગ્યા છે ...
koi bhulay to nai pan bija mate Navi jgya chokkas બનાવાય...કમલેશ જી
લાગ્યું જ...હા હા...
હા હા હા હા ....હા હો બેના ...હમણાંજ બે બર્ગર ઝાપટી ગયો....વાતોમાં ને વાતોમાં ...
a to tame sari rite kahi sako ne samji sako ne bhai . .
અત્યારે તો around 5 o'clock thava aavya hshe ne tya?
મમતા મોક્ષને આડે આવે?
bhai jamta j nathi khali beno na prem thi j dharai jai ny bhai ...hahah
જમવાનું...???
saras chlo ..
ટાસ્ક પૂરો એટલે...
ha to jya sudhi mamata na chhute moh to re j ne ??
મમતા...બેના ....મમતા જ...
na na shefali bhai a sodhi j lidhi hase tya sudhi ma to hahaha
hu kai risani nathi ....
aj tame kem free chho bhai ???
સરસ
lagn 6 month pachhi ..
બોલતા નથી ,ચાલતા નથી, કેમ રિસાણાં...
mithai engagement thai tyare ...
pn bhai apde apdi vat no santoshkarak ans na apyo ho
ha kamleshji ....@ piyu di congratulation ....
તો લગ્ન ક્યારે???અને હાઁ મિઠાઈ ક્યાં???
Congratulations
thnks....
ohh...congrats piyu
અરે વાહ ...અભિનંદન ...
jamnagar
ટિયાજી ને મૌન વ્રત છે એમ??
હમમમ્....☺
nana bhai mate jova gaya ta aje final thai gyu ...
ha thnk u bhai ...
બોલોને બેના...
thnks namrata...
તો સંગીતના તાલે છો એમ નમ્રતાજી???@ બેસ્ટ ઓફ હાર્ડવર્ક બેના ...ઇન એડવાન્સ ...
le ek vat to rahi gai bhai ..
haha...piyu hve to shodhi j rakho
All the best in advance.. ?
બેના ...અહિયાં તો સ્મૃતિ પણ નથી અને મમતા પણ નથી ...એકા'દી શોધી રાખજો...૩ વર્ષ બાદ આવીને કંકુના..
me reading start karyu chhe so mare to roj j jagran hamna thi 23 november date avi exam ni ..
નીચે music system ચાલુ છે....
ha a ramari anokhi prit ane samay banne a jagran karavya..hahaha
આજે જાગરણ છે કે શું ત્યાં???
ha to apo ans. k jo matra vachn badhhta ja hati atle smruti rakhi k mamata pn hati ?
ધન્યવાદ નમ્રતાજી ...હા શેફાલીજી ...એમ ના ભૂલાય હો ...
hahaha..
હા હા હા ...બેના હું તો આપ સૌ ની વચ્ચે બેઠો છું હો...અને છટકું શા માટે માંડ તો મારી યોગમાયાઓ ના દર્શન થયા છે ...કાં શેફાલીજી ...
સરસ વાર્તા.. સાચી વાત એમ કોઈ ને ભૂલવું તો અશક્ય છે
લાગણી નહીં શેફાલીજી ...અભાગીપણું દૂર કરવાનું ઋણ ઊતારવાની પ્રબળઇચ્છા...બીચારી ડોશીએ વચનબદ્ધ રહીને ઋણ ઊતારવાનો આમરણ પ્રયાસ કર્યો ...
hahaha am chatki na sako ho bhai ava ans.api ne
સરસ વાર્તા...
બેના વચનને ડોશીએ સ્મૃતિમાં વણી લીધું...એટલે જવાબદાર તો વચન જ ને...પણ મહત્વ તો બંન્નેનું એટલું જ હો...
હમમમ્...
લાગણી ...may be
ડોશીના પૂર્વાગ્રહ તો માતા લક્ષ્મીનો સ્પર્શ થતાં જ બળી ગયા હતાં ...નમ્રતાજી...અને આ જન્મમાં તો ડોશીએ ઇશ્વરની ભક્તિ જ કરી હતી ને...અને રહેતી પણ ખંડેર મંદિરમાં જને...
to ama vachn javabdar k smruti ??
ખરેખર તો આપણે કોઇને ભૂલતા જ નથી હોતાં...
એટલે અભાગ જેવું કંઇ હતું જ નહિ...??
તો અહિયાં ફક્ત વચનબદ્ધતા અને અમુક સ્મૃતિ કદીયે ના જાય એની વાત થઇ બેના....આમાં મોહ લેશમાત્ર પણ નહોતો ...સમજ્યાં...??? તો હવે કદીયે ના કહેતા કે અમને ભૂલી નહીં જાવને?? એમ ...
oohhhhh....ano matlab su bhai ??
ઇતિ વાર્તા :
ઇશ્વરે ત્યારે બધી વાતનો ખુલાસો કરતાં કહ્યું કે ,એ દિકરી બીજું કોઇ નહીં અપિતુ સ્વયં દેવી લક્ષ્મી હતાં, અને તમે મારા અનન્ય ભકત છો એટલે આપની કસોટી ખાતર જ "દિકરીને નહીં ભૂલવાનું " વચન માગ્યું હતું...ધન્ય છે આપની સ્મૃતિને કે જે બધું વિસરવા છતાં દિકરી ને ના વિસરી શકી...અને ધન્ય છે આપની વચનબદ્ધતાને કે જેણે વચન ખાતર મોક્ષનો ત્યાગ કરવા તૈયારી કરી...પણ હવે આપ મનને શાંત કરો અને મોક્ષને પ્રાપ્ત થાવ...ડોશી પણ ઇશ્વરની આ લીલાથી ગદગદ થઇ એમના ચરણોમાં ઢળી પડી...બસ પછી ઊઠી જ નહીં ...
pachhi agad su thyu bhai ???
oohhhhh su mamta chhe maa ni..
ઇશ્વરે સાક્ષાત આવી ડોશીને દર્શન આપ્યા,પણ ડોશી તો બધું ભૂલી ગઇ ...ઇશ્વર ને કહે તું કોણ? મને મારી દિકરીના વાવડ આપ તો ઇશ્વર સાચો માનું...
માયા... દીકરીની માયા... એમ જ ને...!!
ha bhai su thyu ??
પણ આ શું ? મોક્ષ તો ત્યારે મળે ને જ્યારે મોહ મરે...
દીકરીનું શું થયું...??
પણ બવ ચાલ્યું હો આતો...ડોશી મરણપથારીએ છે પણ વચનબદ્ધ છે , બધું ભૂલું પણ દિકરીને ના ભૂલું...હવે ઇશ્વરથી ના રહેવાયું ,ઇશ્વરે દેવદૂતોને કહ્યું આ ડોશીમાઁને માન સભર સ્વર્ગાપુર માં લઇ આવો...એમને મોક્ષ આપવાનો છે...
જે મળે એને પૂછે,"તમે મારી દિકરીને મળ્યા ? કેમ છે? શું કરે છે ? મને કાગળ કેમ નથી લખતી ? ....ગામ આખું ડોશીની દશા જોઇને નિસાસો નાખતું"અભાગણી " તો આખરે "અભાગણી " રહી...
ખૂબ સમય વિત્યો, દિકરીના કોઇ ખબર અંતર ના મળે....ડોશી બીચારી કરે તો શું કરે?આમને આમ ચિંતામાં ને ચિંતામાં સમય વિત્યો , ડોશી ચિતામાં સાવ લેવાઇ ગઇ...સ્મૃતિ સાવ જતી રહી ...કહો કે સાવ ગાંડા જેવી થઇ ગઇ ....બધી સુધબુધ ભૂલાઈ ગઇ...બસ એક જ વાત ..."મારી દિકરી"...
oohhh..pachhi
દિકરીના વરને દૂર બહારગામમાં સારી પોસ્ટ નોકરી મળી ...ઇશ્વર પણ રાજી હતો...કારણ કે એક અભાગણીએ બીજી અભાગણીનું અભાગીપણું દૂર કર્યું અને પોતે પણ શ્રાપ મુક્ત થઇ...ઇશ્વરના ચારેય હાથ બંને માઁ-દિકરી પર હતાં..પણ સમય તો એનું કામ કરે જ છે ને...તો દિકરી ચાલી પરદેસ...માઁ-દિકરી નોખા પડ્યાં...સમય આમ જ વિતતો ગયો...દિકરી ક્યારેક કાગળ લખતી,ડોશી ગામનાં નિશાળીયાવ ક'ને વંચાવતી અને રાજીના રેડ થઇ જતી...પણ આ શું રે'તાં-રે'તાં કાગળ આવવાનાય બંધ થઈ ગયા...
atle dikri ni vidai k doshi ni ??
હવે આવી વિદાયની વેળા...
પછી...??
આમ દિકરીએ ધરાર ડોશીની મદદ કરવાનું નક્કી કર્યુ ...રોજ ડોશીના ખંડેર મંદિરમાં જઇ સાફ-સફાઇ કરતી, ડોશીને નવડાવતી,ખવડાવતી, અને ખૂબ સેવા કરવા લાગી...ડોશી તો તાજી માજી થઇ ગઇ , દિકરી ડોશીને ગામમાં લઇ આવી, નાનું એવું ઘર બનાવી આપ્યું , અને ઘરની બહાર જ એક નાની શાક-બકાલું વેચવાની સગવડ કરી આપી...આમ ડોશીની આવક પણ શરુ થઇ ગઇ ...
na na baki hse hju
બસ... finish.. ??
અરે... હોંકારો શું... ખોંખારો ય ખાઇ લઇએ... કંઇ નવું નથી... હા હા....
ha di sambhlu j chu ....
દિકરીના આવા વ્હાલ ભર્યા શબ્દો સાભળી ડોશી ગદગદ થઇ ગઇ ,પણ હાય હાય...મારો શ્રાપ આ નવપરણીતાને ક્યાં આપું? ના ના ...મારાથી આટલું સ્વાર્થી ના થવાય...આ વાત સાંભળીને દિકરી એ કહ્યું ,માડી તમે તમારો સ્વાર્થ ના જુઓ આમાં સ્વાર્થ મારો છે.મને માઁ જોઇયે છે ,અને માઁ વિનાની હું તો તમારાથીયે અભાગણી કહેવાઉં ને?
ha pn jyare varta sambhdta hoi ne to hokaro apvo joi ...ny bhai....av tiya varta sambhd tu pn ..
Typing chale chhe.. ha ha...
hmmmm pachhi su thyu bhai ??
ડોશીને બધી વાત કરી અને કહ્યું કે મારે તમારી મદદ કરવી છે...તો ડોશીએ પોતાની બધી વ્યથા વિગતવાર જણાવી...અને મદદ લેવાની ના પાડી...ત્યારે એ સમજુ દિકરીએ એટલું કહ્યું કે તમે હવે એક વચન આપો કે તમે મને ભૂલશો નહીં ...કે મારી એક દિકરી પણ છે એમ...ભલે અભાગણી તો અભાગણી ...
એ દિવસે ડોશી ગામમાં ટેલ નાખવા ગઇ...એક ઘરમાંથી નવી પરણીને આવેલી દિકરી બહાર આવી ,એણે ડોશીમાં ની દશા જોઇ..બીચારીની માઁ નહોતી એટલે એનું હ્રદય દ્રવિ ઉઠ્યું , અને ડોશી માં એ માઁ જોવા લાગી... અને મદદ કરવા ડોશી પાસે પહોંચી ...
hmmm pachhi su thayu ?
એક દિવસની વાત છે ...
બિચારી આખી ઉંમર પ્રભુ ભક્તિમાં વિતાવી ...ઇશ્વર પણ તેના પર ખૂબ રાજી ...પરંતું આગલા ભવના જ્યાં લગી ખૂટે નહીં ત્યાં લગી ઇશ્વર પણ શું કરે?
ગામના કોઇ એની મદદ ના કરતાં, કોઇ એની મદદ કરે તો એય અભાગી બની જાય એવો એ ડોશીને શ્રાપ ...
પછી..??
hu charrger sodhi lav ho bhai maro phone sui javani taiyari ma chhe ..
એક ગામમાં એક અભાગણી ડોશી રહેતી હતી , આખા ગામમાં ભીખ માંગી ખાય, અને જુના ખંડેર મંદિરમાં રાત ગાળે..
કહું ચાલો...
સ્વભાવ તો સાવ ભોળા જેવો જ છે હો...
na kai bhai kaho to yad avi jai kadach..
કઇ??
બેના માયાથી પરેમાં સ્મૃતિ ના જાય હો...અને તમને પેલી ગરીબ ડોશી વાળી વાત ખબર છે ?
મહાભારત ને કોણ વળગી રહ્યું છે ભાઇ.?? હું તો સ્વભાવની વાત કરું છું...!!
આપ સૌ આટલો પ્રેમ કરો છો તો ગમને મારું સરનામું કેમનું મળે કહો?
ha to maya thi pare ma badhu avi jai ho bhai..
બેનાને ભૂલાય ??
એ તો "નરોવા કુંજરોવા" વાળું ને....પણ અહિયાં ક્યાં મહાભારત ચાલે છે ?
અસત્ય ન નીકળે... પણ 'અસ્વત્થામા' હણાયો... માણસ કે હાથી...?? તે...
અસત્ય મારા મુખેથી નિકળે જ નહીં હો..
kyak a bena ne pn bhuli ny jata ho ...
હું તો પોતાને જ કહું છું... નમ્રતા સાંભળે એ જ બહુ છે...!!
ha hase ho bhai ane made pn ny tamaru sarnamu ho ...
હા બેના ...સાવ પરે...
સાચે જ...???
હા હા હા ...મહાદેવ નહીં ...માઁ ગૌરી ને કહો ...કદાચ સાંભળી લે ...નમ્રતાજી...
ooohhhhoooo.....maya thi pare ??
હા હા હા ...બેના મહાદેવે મારું સરનામું ભૂલાવી દીધું છે...ગમને...
હે મહાદેવ... બચાવો આ માયાથી....હા હા હા....
હા હા હા હા ...મારો ઉત્તર હવે કદીયે ના બદલે નમ્રતાજી...કારણ કે હું મહાદેવની મસ્તીમાં જ રહું છુ...અને એ મને માયાથી પરે રાખે છે ...
tum itna jo muskura rahe ho ...kya gam hai jisko chhupa rahe ho .... bhaiiiii
અહહ્ 360°
hmmm have barabr namrataji...
અરે વાહ નમ્રતાજી...૧૮૦°?
હમમ્... તો તમારા મસ્ત છું જવાબથી હું સંતુષ્ટ છું...??
અશક્ય જ ને...આપ સૌ આવી ગયા એટલે મારી તનહાઇ છુમંતર થઇ ગઇ ...હવે કોની સાથે પરણું???કહો?
પતી તો જાય હો...નમ્રતાજી...પણ ઔપચારિકતા મને હજમ નથી થતી...@ તમને શું લાગ્યું કે આપના "મજામાં છું " વાળા ઉત્તરથી હું સંતુષ્ટ છું?
kem asakya chhe bhai ??
ashkay kashu nathi kanleshji ...
bhai khush to ben double khush..
ઔપચારિકતાથી બધું જ પતી જાય... નહિ...!
હવે અશક્ય છે બેના...
હમમ...હવે બરોબર ...
saru chlo to kari lo lagn biju su ??
ઠીક છું હું...મજામાં છું... બસ...☺
અને કોઇ તકલીફ હોય તો મહાદેવને કે'વુ...
હા હો ટિયાજી .....આમજ મસ્તીમાં રહેવું ...
નમ્રતાજી...કેમ ખાલી "ઠીક"???
કેમ નમ્રતા
હા તો બેના...તનહાઇ એટલી નિકટ આવી ગઇ કે વાત લગ્ન સુધી પહોંચી ગઇ ...બોલો...હા હા હા હા
હા વર્ષાજી ...તમે ખૂબ જાણ્યું છે...અને સનાતન સત્ય પણ છે ...કે મારી "અનોખીપ્રિત" મારી જ છે ...એ હું નહીં હોઉં પણ એ તો હશે જ...અનંતકાળ સુધી..
ekdam mast ho ....
હું ઠીક...
hahaha mara vagar lagn ???
ane etle j bhai aj juo badha jage chhe ....a tamari anokhi prit vali post a to badha ni ungh udadi didhi ..
હમમમ્... વાત તો સાચી....☺
અરે વાહ ...સારું કર્યું બેના...નહીતર તમને સીધા સમાચાર મળેત કે મારા લગ્ન થઈ ગયા...એમ...
એકદમ મસ્ત હો ટિયાજી ...આપ સૌ કેમ છો ???
હું હંમેશની જેમ જ એકદમ મસ્ત નમ્રતાજી...આપ કહો કેમ છો ??? અરે હું જ્યારે અહિયાં આવું ત્યારે એકલા ભૂતની જેમ આંટા મારવા પડે છે જુઓને ...કોઇક તો જૂએને,અટખળ કરવા માટે ...તો હવે કોઇ ના મળ્યું તો "સમય" સાથે ભીડો લઇ લીધો ....હા હા હા હા
kamleshji kem cho ??
ha ho bhai ...ketla divas thi vat ny thai to thyu aj jagi laiye
કોમલ...હતી એટલે હતી જ થાય ને....લે વળી....કેમ તમારી અંગ્રેજીમાં હતી એટલે છે થાય???
ભાઇ કમલેશ...! ઠીક છો ને...?
કંઇ નહિં ટિયાજી...સમય સાથે અટખળ ...હા હા હા હા
ઓ હો બેના ....શું વાત છે ???હજુ જાગો છો ??
હા સિમરનજી ....કશું કાયમ માટે નથી રહેતું ...અપિતુ મારી "પ્રિત અનોખી" છે ...એટલે એ અપવાદ છે ....અને સમયના અંત સુધી રહેશે...આ તો બસ એમ થયું કે આટલું કામ કરું છું કે થાકીને સીધો નિંદ્રારાણીની ગોદમાં...અને અનોખી "અનોખી" દુનિયામાં ...ક્યાંય સંપર્ક જ નથી ...એટલે સમયને જરા કટાક્ષ માર્યો , કે તારી આ બધું છિનવી લેવાની આદત જતી કેમ નથી ? મારી પાસે તો એક "અનોખી " સિવાય કશું હતું જ નહીં ...એ પણ ના જોઇ શકાયું તારાથી???હા હા હા ... સમજ્યા..હવે ???.આવું છે..ભોળાના ભકતોનું...સાવ ચર્યું ખાતું...
bhai sham ny raat thai gai hoo 12 37 thaya
બેના...શામ હોને આયી....હા હા હા હા
હિર...બસ આમજ હતી...જુઓને કેટલા દિવસ પછી પોસ્ટ આવી...એય આવી..
બિંદીયાજી ...હતી જ ને વળી ...
હા હિનાજી ...હતી...
એ જ "અનોખી" ...મયુ...
darek jagya a jya dekhati tamne anokhi prit ,kem hati na hati thai gai tamari prit ..bs bhale na bane tamari prit pn sada dil na khunama rehse akband tamari prit...
હમમમ્... પણ... એકાંત ખૂણે કંઈક ખૂટે છે હા, એ જ અકબંધ અનોખી પ્રીત…!
na...na hati nahi...e chhe j tari anokhi prit
hatiii etle??
oooooobhaiiii
ટિયું રાતે આવસે કમલેશજી તો ત્યારે વાત કરજે.....
su thayu kamleshji ??...
કશું જ કાયમ માટે નથી હોતું.....
su thayu bhai ??
kem motabhai hati???
:-(
hati ???
હતી???
kai ??? motabhai ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser