ક્યારેક અભાવ નડે છે
ને
ક્યારેક સ્વભાવ નડે છે!!!
ખબર નથી
હૈયું શીદને
તમારા વિના સડે છે!!!!




કોઈક તો આવો
ને
અભાવને ભગાવો.

Gujarati Hiku by Ashq Reshammiya : 111039365
Shefali 8 year ago

ha barabar j che...aato just mne rade sujyo...so

Ashq Reshammiya 8 year ago

સડવું' એવા અર્થમાં મે વાપર્યો છે.

Shefali 8 year ago

હૈયું શીદ ને તમારા વિના rde છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now