દુઃખ એ નથી કે...
મારી સાથે તું વાત નથી કરતી... પણ,
દુઃખ એ છે કે...
વાત કરવાની ઈચ્છા છતાં તું વાત નથી કરતી...
તેં તો હવે મહોબ્બત કરતાં મજબૂરીને મોટી બનાવી દીધી... અને,
પરમેશ્વર પર્યાય રૂપ પ્રેમને બનાવી દીધો...
"નિર્મૂલ્ય..."
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)