આંખ ખાલી છે છતાં અંદર કશું ભીંજાય છે
વજ્ર સમ છાતી છે પણ અંદર સુધી વીંધાય છે
માત્ર ગ્લાની જોઇ ચ્હેરા પર ભરોસો ના કરો
આંસુઓ તૈયાર રાખો તો ય ક્યાં રોવાય છે.

Gujarati Shayri by Upen zala : 111039267

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now