# ........ ??
નજર નીચી રાખી ચાલુ તો...
અડફેટે લઈ લે મને...
નજર ઊંચી રાખી ચાલુ તો...
સામે આવીને ઉભો રહે...
નજર આમતેમ રાખી ચાલુ તો...
શોધ માની લે એ એની...
નજર છુપાઈ ચાલુ તો...
પીછો કરવા લાગે...
નજર થી નજર શું મિલાવી...
હિંમત બતાવવા...
મારી હા સમજી...
એ હેવાન...
કરી ગયો શિકાર મારો...
#સાંઈ સુમિરન....