Gujarati Quote in Motivational by Ganvit Jigu

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

`` પગ ભિના કયૉ વગર
સમુદ્રને પસાર કરી શકાય,
પરંતુ...
આખો ભીની કયૉ વગર
જિંદગીને પસાર કરવી શક્ય જ નથી!!''
સાગરના મોતી શોધવા સહેલાં છે...
પણ...
માનવીના મન સમજવા અઘરાં છે...
જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,
મોંઘી તો જીવવાની રીત છે!!

Gujarati Motivational by Ganvit Jigu : 111039168
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now