એકલતાં હોય છે જયારે આ સાંજ ઢળે છે,

શબ્દો થોડાં લખાઈ જાય છે જ્યારે આ સાંજ ઢળે છે,

દિવસ આખો વીતી જાય છે રાહ જોવામાં,પણ

તારાં આવવાની એક આશ રહે છે જયારે આ સાંજ ઢળે છે..?

Gujarati Hiku by Prashant Solanki : 111039089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now