માતૃભૂમિ કવિ લેખક અને શાયર માટે વરદાન છે.
દિલ ના દર્દ શબ્દો બની અને આંખ કેરા અશ્રું કલમે લખાય છે.લાગણીઓ ના સાગરમાં ઉર્મિના વમળો ઉભરાય છે.
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એટલે તો કહેવાય છે.
હાસ્ય રૂદન સુખ દુઃખ પ્રેમ વિરહ ની વાતો લખાય છે.

Gujarati Blog by Naranji Jadeja : 111039011

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now