ચાહું તો શબ્દો થી વીંધી દઉં,
ચાહું તો આંગળી પણ ચીંધી દઉં......

જીતવાની કોઈ જીદ નથી એટલે ,
નહીં તો પ્રેમ થી ભીંજવી દઉં .....

Gujarati Quotes by Hiten Parmar : 111037942

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now