પાણી ને સમય ક્યારેય થોભતા નથી...
પાણી જેમ નીકળી ગયા પછી ક્યારેય પાછું ફરતું નથી તેમ સમય પણ નીકળી ગયા પછી ફરી ક્યારેય પાછો આવતો નથી, આવેછે બસ......તમારો બચેલો સમય જે તમારે વિતાવવાનો....બાકી રહીયો છે.
તે પણ આવ્યા પછી પણ થોભતો નથી ને ત્યાર બાદ તમે આ દુનિયામાં...રહેતા નથી.