ફરીયાદો માં ફરી ફરી નેં આવતી યાદો હોય છે.. સંવેદના નાં આવાં અલગ અલગ અંદાજો પણ હોય છે.. ફરિયાદ સારી યાદો બનાવે ત્યાં સુધી સારી.. પછી.. એનેં નઝર અંદાઝ કરવી સારી.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111036675
ધબકાર... 8 year ago

ખુબ સરસ...સાચી વાત છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now