365 દિવસ

મારા પગ દુખે છે....
.
મારા ઘુંટન દુખે છે....

પગ માં કળતર થાય છે......

પગ માં વાઢીયા પડ્યા છે....

પગના તળિયે બળતરા થાય છે........

જેવા બાના બનાવતા બૈરાંઓ
હવે જો જો નવરાત્રી માં......

પરી હું મેં.......

કહી ને કૂદી કૂદી ને ગરબા રમશે.....??????

Gujarati Quotes by Hiten Parmar : 111036493

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now