જીવન એ કેવું અદભુત નાટક છે, સાહેબ.
જેનો અંત તો મૃત્યુ છે.ખબર જ છે,
છતાં દરેક પાત્ર માં આંનદ માં ઉજવાય છે..
હાર ની ઉજવણી જીત માં થાય છે.
તો દુઃખ ની ઉજવણી સુખ માં થાય છે.

Gujarati Quotes by Tank Bansari : 111035419

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now