સળગતાં પ્રશ્નો ના બર્ફિલા જવાબો,
દોસ્ત.... તારો જવાબ નથી.

ગાઢ નિંદર નું તરફડતું સ્વપ્ન,
રાત્રી..... તારો જવાબ નથી.

અંગારા સમ તારી મીઠી આંખો,
નઝર.... તારો જવાબ નથી.

કરીને કઇંક ઓછા અગાથ પ્રયત્નો,
'કોશિશ'.... તારો જવાબ નથી.

Gujarati Quotes by Rajesh Sheth : 111035115

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now