#કાવ્યોત્સવ
.........વારી જાઉં પ્રિયે.........
વારી જાઉં પ્રિયે હું તારાં ભીના મીઠાં હોઠ પર.
કરી લઊઁ હું ચુંબન તસતસતું ગુલાબી હોઠ પર.
રસ મધુરો પીધાં કરું હું તારાં શરાબી હોઠ પર.
જીવ આપું માણવા સુખ તારાં રસીલાં હોઠ પર.
આંખમાં શરારત હાસ્ય તારાં મધુરાં હોઠ પર.
પ્રેમભરી છાપ મારાં હોઠની પ્રિયે તારાં હોઠ પર.
ટશર ફૂટી લોહી કેરી કરડી લીધું તારાં હોઠ પર.
હોઠ પર હોઠ મૂકાયા આનંદની લહેર'દિલ' પર.
દક્ષેશ ઈનામદાર.'દિલ'..