#કાવ્યોત્સવ

સેલ્ફી

થોડો મોડો પડ્યો
હું
આપણાં
સંબંધોની સેલ્ફી લેવામાં,
મોબાઇલ લઈ હાથમાં
ક્લિક કરું
ત્યાં તો....
તમે પીઠ ફેરવી ગયા.

~ અતુલ દવે

Gujarati Shayri by Atul Dave : 111035032

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now