# છેલ્લી મુલાકાત #
તેને ખબર હતી કે કદાચ આ એની છેલ્લી મુલાકાત પણ હોય...
એને રડવું હતું પણ આંસુ ભરી આંખે વિદાય આપવા નહોતી માંગતી...
હસતી હસતી વાતો કરતી હતી પણ અંદર તો જાણે સમંદર ધૂંધવાતો હતો...
આ ક્ષણ અહી જ રોકાઈ જાય તો...
પણ સમય તો સમય નું કામ કરતો હતો..
તેણે કીધુ 'હું જઉં?'
જવાબ મારો તો 'ના' જ હતો પણ કઈ જ ના બોલી શક્યો...
નજર સામે સાથે વિતાવેલી ક્ષણો જાણે ફાસ્ટ ફોરવર્ડ થવા માંડી..........