તરછોડ્યો નથી તને!

એ વાત તુ માનશે
એવી જ એક આશ છે...

મારા દરેક ધબકારે બસ તારું
જ એક નામ છે...

મારા શ્વાસ ચાલે છે
એક જ વિશ્વાસ પર...

કે કયામત ના દિવસે થશેજ
આપણું મિલન...

બસ આ એક જ મારા મન માં
રમતી એક વાત છે...!!!

Gujarati Shayri by Shefali : 111034669
Shefali 8 year ago

આભાર ભાવેશ જી...અને સંદીપ

Ssndeep 8 year ago

આમીન ......

Shefali 8 year ago

આભાર Minal...

Shefali 8 year ago

આભાર કમલેશ જી...

Kamlesh 8 year ago

વાહ ખુબ સરસ રચના ..

Shefali 8 year ago

પિયુ...જાગૃત ની પોસ્ટ પર aavo

Bhavesh 8 year ago

jagrur bhai ni post par avo ben

p 8 year ago

a bav khotu thai chhe ho hu 1 class lai ne avu tya to 50 upr coment thai jai chhe..

Shefali 8 year ago

ha ha ha jigari...sachu ho

Bhavesh 8 year ago

eto બધાને khaber chhe સહન શક્તિ કોને વધારે jarur pade em chhe

jagrut Patel pij 8 year ago

અરે આશીર્વાદ તો હશે જ પણ મારી નવી રચના તો જોવો કોઇ યાર ..

Ravina 8 year ago

તમારી નહિ અમારી સહનશક્તિ વધારવી પડશે...

Bhavesh 8 year ago

karan to na કીધું , પણ આશીર્વાદ આપ્યા કે તમારી સહન શકિત દિન પ્રતિદિન વધે.

Ravina 8 year ago

હાહા... તો રેવા દો... અમારા માથે જ પડવાના બીજું તો શું

Ravina 8 year ago

હાહા... મને ના ખબર પડે આ દાણા માં... પૂછાય ને કે કેમ આવું થાય છે મારી જોડે?

Bhavesh 8 year ago

emne દાણા j kidha , ne pachhi kan ma કીધું ek ave k ચાર tamaro ઉધ્ધાર નહીં થાય

Bhavesh 8 year ago

ravina e kidhu etle bhuva pase jovdava gayo hato

Shefali 8 year ago

@ભાવેશ જી...શું કેહ છે આ ચાર દાણા?

Bhavesh 8 year ago

have karvanu su chhe mare jovdavi to avyo

Shefali 8 year ago

* એ વાત નો પરિચય તો મને મળી જ ગયો છે

Shefali 8 year ago

સરસ રોનક...તમે નિખાલસ છો. એવાત

Ronak Sorathiya 8 year ago

hu jaroor thi badhi j vaat no savikar pan karis and ane sudharis pan @bhavesh ji...

Bhavesh 8 year ago

4 દાણા આવ્યા

Bhavesh 8 year ago

ronakbhai નિખાલસતા થી lakhyu hase to tamne badha jarur ahi protsahit karse, ne tamne tamari bhul vise pan avgat karavse, પણ તમે એ ભુલ સ્વીકારી તેને સુધારવાની કોશિષ ના કરો તો કાંઈ નહી પણ મંથન જરૂર કરજો.

Ravina 8 year ago

જોવડવા ગયા..હાહા...

Shefali 8 year ago

ભાવેશ જી ક્યાં ગાયબ થયી ગયા?

Shefali 8 year ago

@Rohit..આ પ્રવાસ છે તો મારું જીવન છે...

Ravina 8 year ago

શક્તિમાન જરા જોવડાઓ તો આ સીધા નાખો તો ઊંધા કેમ પડે છે?

Shefali 8 year ago

ohk...read to karish pan kyare e chokkas kahi na shaku...anyway best of luck

Shefali 8 year ago

@ Bhavesh ji....pan tmara AA shabdo e to mne લોહીલુહાણ કરી દીધી

Ronak Sorathiya 8 year ago

ha e hu kal mukish because book kale savare 10.00 vage publish thavani chhe atle hu tyare bite par share kari dais pan aa to aapde badha sathe j hoi e atle mane thayu k pehla tamne kahu

ધબકાર... 8 year ago

@shefali...વાહ...મારે તો આ પ્રવાસ ખેડવો છે આજીવન...હા એ જ...આ જીવન હોય ત્યાં સુધીજ મારું રહે જીવન...

Ronak Sorathiya 8 year ago

atle Bite muku am...

Shefali 8 year ago

અલગ પોસ્ટ મૂકો...બુક ના નામ સાથે..તો બધાનું ધ્યાન જાય

Ronak Sorathiya 8 year ago

Book nu nam chhe Sukh - Dukh ni paribhasa... i hope k book tamne gamse and mane book vishe and mari bhul vishe jaroor kehjo jethi maru lekhan karya sudhre and have pachi ni book aana thi pan vadhare sari bane...

Bhavesh 8 year ago

tanare undhuj levu chhe me emj kidhu k rachna sari hati etle jatu કર્યું

Ronak Sorathiya 8 year ago

me ek book lakhi chhe mb par and pehli vaar lakhi chhe , atle mari request chhe k tame badha please mari book vachjo and tamne book kevi lagi e mane kehjo athwa mare su sudhara vadhara karva joiye e mane kehso please...?

Ronak Sorathiya 8 year ago

aaje ahiya badha bhega thaya atle ek important vaat ane request karva mangu chhu

Shefali 8 year ago

ha bolo Ronak

Ronak Sorathiya 8 year ago

hey guys , please listen to me...

Shefali 8 year ago

વાહ રોહિત @ ક્યાંક તો આસપાસ છીએ ! એજ તો જીવન નો આધાર છે...આમ જ સફળ રહેશે! આપણા જીવન નો આ મધુર પ્રવાસ છે ...

Shefali 8 year ago

અરર...ભાવેશ જી...શું એટલી ભયાનક લાગી મારી રચના કે એનું ખૂન જ કરવાનું? @ પિયુ... જોયું ને દોસ્ત દોસ્ત ના રહા...

ધબકાર... 8 year ago

ખુબ સરસ રચના...કયામત ના દિવસની જ કેમ આશ છે...!!! શું નથી લાગતું તને કે આતો સહિયાળો આપણો પ્રયાસ છે...!!! જે રાખી રહ્યો અત્યારે પણ આપણને આસપાસ છે...!!!

Bhavesh 8 year ago

arth na anarth na karo ben, રચના nu khun

p 8 year ago

pizza nu khun @shefali

Shefali 8 year ago

@ Bhavesh ji...konu khun? અહિંસક થયી ગયા તમે તો

Shefali 8 year ago

thank u @ Ronak

Bhavesh 8 year ago

avu nathi shefaliji pela khun karvanuj man hatu, pan rachna etli sari lagi etle vichar mandi valyo.

Ronak Sorathiya 8 year ago

wah shefaliji wah , khub saras lakhyu chhe....

Shefali 8 year ago

thank u @ Harita and @ Tiya

Shefali 8 year ago

ખૂબ આભાર @ જાગૃત

Shefali 8 year ago

આભાર @ કેતન જી....ભાવેશ જી નું copy paste karyu che k shu? lol

Shefali 8 year ago

thank u @Viraj

Shefali 8 year ago

આભાર @જીગરી...@ભાવેશ જી

Tiya 8 year ago

wah mast...

p 8 year ago

vah shefali mast ho..

jagrut Patel pij 8 year ago

ખૂબ સરસ ..

Viraj 8 year ago

wah..saras..

Ravina 8 year ago

વાહ જીગરી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now