The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મૃગજળ પાછળ દોડતી અને અતૃપ્ત રહેતી આ જિંદગી...!!! આખરે એકાંત તરફ પ્રયાણ કરતી આ જિંદગી...!!!
વાહ...ભાવેશ જી...બહુ દિવસે લોરી સાંભળી
jsk sandeepbhai
જય શ્રીકૃષ્ણ
mara papa na masi hu bahu nano tyare a varta karta , ne e end yad rahi gayo chhe
oohhoo avu pn mare undhu chhe bhai
ના નથી ખબર તમને ખબર છે ?
je song ma nathi avti bhai ni beni marel, bhojai ni rangel chundi
ne eni last kadi khaber chhe?
હા ભાઈ ભાભી બેન ને મારી નાખે છે ને બેન નો જીવ ત્યાં હીંચકે જ રહી જાય છે ..ને એના ભાઈ ના આવવા ની રાહ જોવે છે ...
ha to copy paste to mari bendi matej karyu ne
લ્યો મને એમ કે મારા માટે લખ્યું તમે ...
pan ena pachhi bhai na marriage thay chhene mathabhare bhabhi ave chhe e varta khaber chhe ben?
copy paste chheહાહાહા
અત્યારે સાચે ઝૂલા પર બેઠી છું ભાઈ હાહાહા
અરે વાહ ભાઈ ...
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી… લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય, લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ… એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ… આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય, મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે….. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બ
હાહાહા ...
ha ne bhanejdav rastama gata avse , mama nu ghar ketle diva bale એટલે
હા તો કાલે એમને રજા છે ને મારે working day chhe આમ પણ રસ્તા માં જ આવે મામા નું ઘર સાચવજો કાલે મૂકી જૈસ ...હાહાહા
a sonbai ni last kadi valu song chhe?
are evu hotu hase ben , ekdum shant banavi ne moklis mara bhanjedavne
એ ગીત મેં ઓડિયો મુકેલો છો મારી પોસ્ટ માં સાંભળી લો ..ભાઈ ..
ના હો તમે એક લડો છો એ ઓછું છે પછી તમે ચાર થાવ ને હું એકલી પડી જાવ ...
આ leke *
hahah Lori serial ma આવતી તે આવડે છે . આ લેખમાં ચલું મે તુજકો એક ઐસે દેશ મે મિલતી હૈ જહાં ખુશિયાં પરિયો કે વેશ મે ... @તેને મારી પાસે મોકલી દયો હું રાખીશ તમે સૂઈ જાવ ....
e banne geet bhega thay chhe sonbai ni varta valu pan
tame ek kam karo ben bhanejo ne mari pase training ma mokali do
લીમડી ના આવે ડાળખી આવે .....
aa a aaa huluuu bena saui jav
bhai ni beni ladki, bhaylo julave limdi
અરે આ તમારા ભાણેજો સુવા દે તો ને ...
lori
antakshari ma loro gav tiya etle ben sui jay
didu sui jav રાત્રે જાગરણ કર્યું છે એટલે ... પછી રમીશું ...
tiya antakshri ramiye
આઈ હોપ સો .... :-) :-)
piyu દીદી આરામ કરી લયો પછી મળીયે ...
tq સંદીપજી .... પણ સુહાની ન હોય તો અમે બનાવી જ દઈએ ... hahah ...
hu to sui jav chhu hve hahaha..
વિશ યુ ઓલ ધ બેસ્ટ .... આપ સૌની સાંજ સુહાની બની રહે શુભેચ્છાઓ દીલ સે .....
su કરીશું ...???
ha Chalo
chalo બનાવી જ દઈએ ...
pan hve aapde maline saras bnavi દઈશું...
hmmmmmm
to aajno divas kharab rahyo em ne?
ne amai aj observation hatu so ...ne me pachhi amara hr ni complain kari ti atle vat j java do aj mari band vagi gai
ohh...રાતે ઊંઘ ના આવે એટલે આખો દિવસ ડિસ્ટર્બ જ rehvay
thodi vaar pehla j Cha pidhi to hve bhaag pdavani iccha nthi...
raate ungh ny avti ne morning ma pachhi uthatu nthi to aj tifin na bnyu ..
ok .... atyare to cha ne buiscuit chhe chalse ??
oh...piyu..dhyan rakhi thodu...em lunch thodo skip thaay...btw je khavana hoy e mne pan mokal Jo...hahaha
અરે bhukh lagi chhe aje lunch ny karyo ..
પિયુ...ખાલી લાઈક જ...કાઇ તો બોલો
હશે ..
હા તો તારી સાથે ની વાતચીત માં આની જરૂર નઈ પડી હોય...એમ
એવું પણ મેં તો આજે જ જોયું ...
વાહ..ભાવેશ જી...@ જાગૃત...હું પણ આ વાક્ય ઘણી વાર વાપરું જ છું હો
એટલે તો એને કયું કે કોપી કર્યું છે એમ ...એનીય અલગ મજા છે ...
copyright hoy to pan copy karvani ek alag maja chhe
to tari kao copyright nthi ho e ni upar
હા બસ એ જ
accha...ok..ok...e ni alag mja che e?
kayo daylog?
મારો પોતાનો ...એની અલગ મજા છે ...મારો ડાયલોગ છે યાર ...
kono ડાયલોગ જાગૃત...?
એયય કોઈનો ડાયલોગ કોપી મારવો નહીં ...
ha...em j
લાઈક મીઠી ચૂભન ....
ha..e ni pan alag mja che...
એન્જોય એલોનેસ .... એકાંત નો સહવાસ , નિરાત નો અહેસાસ ....
આભાર જીગર જી
khub saras vicharo 6o shefali ji ekant ma pan..
એકાંત નો પણ એક અંત હોય છે...ભલે પાસે નઈ પણ દૂર હોય છે @ પિયુ
વાહ પિયુ...
have to ekant pn kori khai chhe ,koi dur besi ani chadi khai chhe ....
aabhar kamlesh ji...ha
વાહ....લવ યૂ ઝિંદગી .....
વાહ...@કેતન જી
નથી હું કદાપિ આપતો મારા એકાંતનો હીસ્સો; પણ ખબર નહીં એક તારો જ અલગ છે કિસ્સો. કેતન દેસાઈ
વાહ કેતન જી @ એક તારી યાદો ની વિરાસત તો છે...જેનાથી જ પૂર્ણ થશે મારું આ એકાંત...!
આભાર જાગૃત...
હા....શેફાલી મને ખબર છે.
ભલે ને તું પ્રયાણ કરે જીંદગીના અતૃપ્ત એકાંતમાં; ખમોશ સન્નાટામાં પણ મળશે મારી યાદો વિરાસતમાં. કેતન દેસાઈ
વાહહ
વાહ રોહિત
ખુબ સરસ...@shefali...આ અતૃપ્ત જિંદગી ને સંપૂર્ણ કરીશ હું...એકાંતમાં જતા પહેલા મને એકવાર મળી તો જો...
ha..
ha Neel ...jyare man ashant hoy tyare
sachu.. aekant ma pn ghonghat jevu lage chhe..
વાહ...કેતન જી
thnx Minal...tmne to khyal j che
? બસ એ જ હકીકત છે જીંદગી ની, કોઇક ને ગોતવા મા હુ ખોવાઇ ગયો…. ?
shefaliji very true
આભાર @ભાવેશ જી and @ Tiya
mast shefali didi ...
vah shefaliji
wlc
thnx @ Sahal
thnx @Namrata...
આભાર @ અલ્કેશ
nice
ha piyu...
wah shefaliji...
વાહ શેફાલી વાહ... ખૂબ સરસ લખ્યું છે ...
ha shefali ekant traf ho ..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser