Gujarati Quote in Shayri by Simran Jatin Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ ...
પ્રેમ લાગણી સંબંધ...

પેરાલીસીસ.....
હા, પેરાલીસીસ થાય ગમે ત્યારે ગમે તેને પણ...

એ થાય છે આંખ ને નઝર ને ક્યારેય નહીં,
એ થાય છે હાથ ને સ્પર્શ ને ક્યારેય નહીં,
એ થાય છે પગ ને તાકાત ને ક્યારેય નહીં,
એ થાય છે મુખ ને સ્મિત ને ક્યારેય નહીં,
એ થાય છે મસ્તિષ્ક ને વિચારો ને ક્યારેય નહીં,
એ થાય છે છાતી ને ધબકારા ને ક્યારેયનહીં,
એ થાય છે ઉદર ને ભૂખ ને ક્યારેય નહીં,
એ થાય છે પણ માત્ર ને માત્ર તન ને જ,
મન ને ક્યારેય નહીં,
મન તો હંમેશા વિહરતું રહે છે ખુલ્લા ગગન માં...
#સાંઈ સુમિરન...

Gujarati Shayri by Simran Jatin Patel : 111033588
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now