મન ને સ્પર્શેલી એક એક લાગણીઓ જયારે આ કાગળઓ પર ઉતરી આવે છે, ત્યારે આ શબ્દોમાંથી ક્વની ઉત્ત્પન થાય છે, કેટલા સોહામણા લાગે છે આ અક્ષરઓની ગાથા, જયારે રીઢl પડેલા સંવાદ, મોતી બની માળામાં પરોવાઈ જાય છે, એવા અનેરા સ્વભાવથી, આ કોરી પડેલી ધરતી પર ભીજાય છે બસ, એક આ અક્ષરઓ, અને બીજો તુ એના મિલન થી મારુ જીવન હેમ ખેમ જીવાઈ જાય છે
#kavyotsav