Gujarati Quote in Shayri by Sonal Hiren Erda

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav
મૌન ના દરવાજે બેઠેલ
ઝાકળ બિંદુને મે પૂછયૂ?
નાનકડા અમથા
તારા આ રોજિંદા
સફરમાં તુ કેટલૂ જીવ્યો ?
ત્યારે એને સ્મિત કરતા કહ્યુ
બસ સૂરજના કિરણથી ચમકુ અેટલુ.....

-સોનલ હિરેન એરડા

Gujarati Shayri by Sonal Hiren Erda : 111032455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now