# શેફાલીજીની લલકાર પર...

'બેપનાહ' પ્રિત તો મને આ રાત કરે છે,
સૌને સૂવડાવી મારાથી એકાંતમાં વાત કરે છે...

# એકાંત...

Gujarati Quotes by Kamlesh : 111032116
Kamlesh 8 year ago

વાહ...ખરેખર મને ગર્વ થયો આજે આપની ઉપર...કે તમે આ પરિવારનો હિસ્સો છો...

Krishana Dutt 8 year ago

it's matrubharati family & me...

Krishana Dutt 8 year ago

હું ખૂણાની વ્યક્તિ છું .. સતત સાથે જ હોય.. બસ ખાલી મૌન રહી... પરિવાર ની આ લાગણીઓ જોઈ .. ગર્વ લેતી હોય કે હું પણ આનો એક ભાગ છું...

Krishana Dutt 8 year ago

એમાં તો એવું છે ને કે આખો પરિવાર સાથે મળીને બેઠો હોય ..બધા નિસ્વાર્થ એકબીજાની પ્રશંસા કરતા હોય ..થોડી મીઠી મજાક મસ્તી ચાલતી હોય... ને એક વ્યક્તિ ખૂણામાં બેસીને ફુલતો હોય..

Kamlesh 8 year ago

હવે તો રોજ હાજરી આપશો ને??? કે પાછાં "ઇદ કા ચાંદ" ???

Krishana Dutt 8 year ago

હા.... ઘણા સમયે....

Kamlesh 8 year ago

ધન્યવાદ ક્રિષ્નાજી...ઘણાં સમયે...???

Kamlesh 8 year ago

ધન્યવાદ અભિ ..

Kamlesh 8 year ago

હા હા હા ...હા હો બેના ...બસ તમે જ જાણો છો ...

Abhi 8 year ago

wahh @Moatabhaiii

p 8 year ago

na have ame pn jagiye chhiye hahah

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now