Gujarati Quote in Shayri by Patel Vinaykumar I

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


# Kavyotav

                 કરી લઈશું
જીવન મળ્યું છે ઈશ કૃપાથી તો
જીવવું પડશે, 
સત્ય તણો રાહ અપનાવી 
ચાલવું પડશે 

નથી મળ્યું જીવન કેવળ પોતાના માટે 
બીજા માટે જીવીને સાથૅક એને 
કરવું પડશે 

મળે છે સાચી ખુશી બીજાની ભલાઈમાં
આ વાત દ્રઢ કરી અણમોલ જીવન 
કરવું પડશે 

મળતી નથી જીંદગી વારંવાર 'વિનય' 
મયૉ પછી પણ લોકોના હ્રદયમાં રહીએ એવું 
કરવું પડશે 

Gujarati Shayri by Patel Vinaykumar I : 111031531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now