મિત્રો આપણે આજ પરિવારના સભ્યો છીએ.
સમાજ મા રહેલ અસામાજિક તત્વો પ્રત્યે આક્રોશ દરેક મા છે ને તે હોવો પણ જોઇએ ને તે તમે વ્યક્ત કરો એ સરાહનીય છે, ને MB પરિવાર તમને એ પ્લેટફોર્મ પુરૂ પાડે છે, પરંતુ તમારો એ આક્રોશ રજુ કરતા પહેલા ભાષા પર સંયમ જરૂરી છે. તમે એક સરળ પ્રશ્ર્ન તમારી જાત ને પુછી જોવાનો કે શુ આ ભાષામાં હુ મારા ઘરના સભ્યો જોડે વાત કરી શકુ? જો જવાબ હા આવે તો મુકો ને ના આવે તો અટકજો.
મને જે લાગ્યુ એક પરિવાર ના સભ્ય તરીકે તે કહ્યું.
હોઈ શકે આમા દરેક ની વિચારધારા અલગ હોય તો માફ કરશો.