ગઈ કાલે રાજકોટમાં રેસ કોર્સ મેદાનમાં ભાજપ પ્રેરિત ગણેશ મહોત્સવ નિમિત્તે કવિ સંમેલનને હું સાંભળવા ગયો હતો., રચના to મારા મગજમાં કોઇ ઘૂસી નહીં કારણ તમારી જેમ રચના કાર નથી ને સાથે કવિ પણ રાજકારણ પ્રેરિત કવિતા ઓ કરતા હતા જે મારા માનવા મુજબ રચના ઓ મૌલિક હોવી જોય , પણ વાત એક બીજી મજાની જોય e કવિરાજ વિપક્ષ વિરૃધ્ધ રચના કરતા વચ્ચે એક રચના મા બોલ્યા કે આ રચના વિપક્ષ ના સારા રચના કાર દ્વારા લખાય છે, આ સાથે જ જે રચના પર તાલી નતી પડતી એટલી એ કવિરાજ ની મહાનતા પર પડી.
હુ ખાલી એટલું જ કહીશ તમે સારૂૂ લખો વિચારો તો દુશ્મન પણ તમને યાદ કરતા નહી અટકે.