The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આમતો આ મારું ચૂપ રહેવું જ બરાબર છે, ક્યારેક મારું બોલવું ઘણાં ની લાગણીઓ ને ઘાયલ કરે છે...!!! જિંદગી માં હવે ખાલી હું જોવું એ બરાબર છે, હું જો એ જીવવા જાઉં તો ઘણા ની જીવંતતા ખોરવી નાખે છે...!!! #sweetbeatfrdzzzzz
good morning friends...!!!
શુભસવાર...
gm rohitbhai and all friends
good morning....Frdzzz...@Ravina, @bhaveshbhai....મને કોઈ દુખ, વિષાદ નથી...હું ઓકે છું...please એવું કાંઈ મન પર ના લેશો...તમે લોકોએ હમેશાં તમારો સાથ આપ્યો જ છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
gn all friends
gn jsk
ચલો કાલે મળું... આવજો
સારુ...
ne atyare api e pan khusij hati rohitbhai ni koine thoda minjavi khusi apo to double thay jay khusi
યાર એમને કીધું ખબર નાં પડી? એ આપણા લીધે દુઃખી થયાં... આપણે સીધી રીતે વાત કરત તો એ નાં થાત...
haju sudhi to koiye koine dukh pochadta nathi joya
na me mark karyu ahi khusij male khali
આપણે અહીં ખુશ થવા આવીએ છીએ એનો અર્થ એ નહિ કે આપણે કોક ને દુઃખી કરવા ભાવેશ...
atlo to apno adhikar chhe
hmmm na na kari e baranar chhe nahi bhare na halvi
સાચી વાત ભાવેશ... હવે થી કોઈ મજાક નહિ... આ બધું તમારા લીધે થયું ..
e hasi majak kare pan dukhi tarat thay evi vyakti chhe
pan rohitbhai ne jaja heran na karay
hu to અહિંસા no pujari ravina
બોલો.. અમે તો વાત કરવા જ ક્યાર ના આવ્યા તા... બે ઘડી મજાક કરી ખાલી...
jara pan bhar na rakhya tamne hasava karta hata
@bhaveshbhai...@Ravina...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...હું થોડું low feel કરતો હતો એટલે વાત કરવા પ્રયત્ન કરતો હતો કે કદાચ કોઈ સાથે થાય...પણ ના થઈ શકી...ચાલો થોડું એકાંત સાથે મળી લઉં...કાલે મળશું...આવજો...
બરાબર...કેમ છો તમે?
હા ને રોહિત ની જગ્યા એ તમે હોત તો એમ જ કેત કે મારું અપમાન કર્યું ને હવે દંડો ખાવો પડશે....
etlu to olkhi java joi tame tamari jaga par hu hot to રવિના ne emj ket has shanti thodi
dukh na lagado hu ke રવિના ekey chup na rahi saki
એટલેજ કહું છું કે થોડી વાત કરી લો ને...
ato nasib tamara k mare atyarej call avyo ne ravina ne moko mali gayo
bas rohit bhai have jaja heran nathi karva
ભાવેશ આપણે જે નક્કી કર્યું ને એજ કરવાનું છે... સમજી ગયા છો ને? વાત થઈ આપણી એજ રીતે..ok?
માની જાઓ ને...હું શું કરું...
હા બસ ભાવેશ...
have to ahi pan abola rohitbhai
@Ravina...અપમાન થયું હોય તો માફી માંગી લઈશ...પણ આ તમારા સ્નેહ વગર હું અધૂરો રહી જઈશ...
ના હો... આતો ઘોર અપમાન થયું મારુ ને ભાવેશ નું... અમારી હાજરી હવે શક્ય નથી...
આવો ને ત્યાં....@Ravina...@bhaveshbhai...થોડી વાતો કરીએ...
thank u ravinjaji hamna ખેંચી lai avu
જોઈ લો ભાવેશ.. રોહિત બીજી પોસ્ટ મૂકી ત્યાં વાતો કરે છે ને તમે અહીંયા એમની રાહ જુઓ છો ..હાહા...
એટલે તમારી વાતો અમે વાંચી એનું ટીક...હાહા...
ravina ek vat mane samjavo to apna parivar na darek comment ne like apej enu su rahsay
bolavo તમે bhajiya pakavta hase e
હાહા... જીગરી ક્યાં ગઈ? એના વગર ના ગમે...
tamare suvu hoy to suvo hu to haju badha jode lamna laisj
a rohitbhai ni post ma su jadu chhe badha sarki sarkinej nikale chhe
pochi na sake etle ke lamna nahi leva
નહિ મારુ તમને... મારો દંડો જ ચોરાઈ ગયો છે... ચલો તો સુઈ જાવ... તમારી જોડે મારે લમણાં નહિ લેવા...
hamna kese bijana sahare yudh ladta saram avvo joi
am be jana ma bajvani maja na ave koi બચાવવા valu pan joi
bija badha kya gaya tamw hu ne neelj active chhi
bus avaj uchh વિચારો rakhjo હાહાહા
ના હું તો mummy આવ્યા એમાં busy હતી... કામ તો ચાલે રાખે ..આજ કરે સો કલ...કલ કરે સો પરસો...જિંદગી જીની હે સો સાલ... જલ્દબાઝી કરે કયો?
mare monday kai fark na pade
na tane badhae
હા હો... આજે તો સાસુમા આવ્યા છે એટલે બે કોળિયા વધારે ખાધા... તમે વધારે કામ કર્યું એમ?
ha ho bus જસ્ટ , ne tame? aje bav kam karyu monday hato to
જમી લીધું?
jamva betha hata દંડધારી
ક્યાં ગયા કારખાના વાળા?
saru chalo to ame pan ghare bhagi have
ha to aapde thoda em j જવ દઈશું...ફરી પકડી ને પૂછીશું...જળો જેવા નઈ આપડે તો...હા હા હા
મેં ક્યાંક એવું વાચ્યું હતું કે કેટલા પાર્ટ લખવા એ pehlethi નક્કી નથી હોતું...જેમ જેમ સ્ટોરી લખતી જાય એમ એમ ફેરફાર થતાં જાય...સાચું છે? @ રોહિત
jo keva sarki gaya joyu ne shefaliji
હું ઘરે જવા નીકળું છું...bye...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
agreed with Bhavesh ji...Jem chale che em j ચાલવા દો
ato thayu kadach mitrta na nate kahese pan rava do shefali tame apni mitrta ma કાંઈક kachas chhe
o bhai ema rakhva bakhva na nathi je chhe e mast chhe no editing
અરે 12+20=32 32/2=16 એટલા રાખીએ તો...upar भूल થઈ....
12+20=34 34/2=17 એટલા રાખીએ તો??
e to ek lekhak કહી શકે કે કેટલા હશે
પ્રસ્તાવના ચાલુ છે હજુ...સ્ટોરી તો ચાલુ થઈજ નથી...છતાં તમે કહો એટલા રાખીએ...
minimum
20 jeva to થશે...
start thayu chhe ne eni speed jota i think minimum 12 hase
ha ha ha..je માં તમે comfortable hoy e rakho...n.p
@bhaveshbhai...@shefali....તમે કહો કેટલા રાખું??
e rohitbhai have kahevu chhe ke nahi ha ka na kaik to kaho
ha ha ha
to have bhogvo e ji no weight
ha...yaad che mne
yad hoy to me ek comment ma shefali જી am lakhyu hatu ke ji ne weight સમજાય
me start karyu hatu khali shefali kevanu tamne pan tame ji na chhodyu to hu sa mate chhodu
@ભાવેશ જી...તમે મને શેફાલી કહી શકો છો...
એ ના કરતા અહીંયા જ આપિદે તો કેવું? ભાવેશ જી
ne shefaliji ne apso to hu nahi puchhu em to ame samjana chhie roti biladi ne vandara vali story jevu na kari
હાસ્તો વળી
jo manw answer apso to shaifaliji nahi puchhe bas
etli to friends ne કહેવાય ho
ha Rohit...mne pan janvu che?
rohitbhai ek secret to kaho anant disha na total part ketla?
સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
ha ha ha...e right ho
avis avis kam પતાવીને tya su tamne લોકોને thodi rahat mali jay ne
ato jo khus thaya shefaliji jane aje have mathu khava na avvano hoy em
bye...tc..
ha e j...je atyare Ghana bdha loko kare che
saru chalo have pachhu kame lagvu padse મિત્રો વાવાઝોડા mathi હેમખેમ bachi gayo હાહાહા
ene lagni nahi pan apni bhasa ma ઢોંગ kahe chhe
ha pan dekhdo to karta j hoy che bdha...!
hu pan ej puchhu રવિના શું છે?હાહાહા
lagni kyarey banavati banej nahi
હોય જો લાગણી સાચી તો એનો થાક શે નો..? અને જો હોય એ બનાવટી તો એનો ભાર શેનો.. ?
શુ વાત છે ભાવેશ
લાગણીઓ j thakvi jay chhe , baki manas to bahu મજબૂત joy j chhe
લાગણી એક સુંદર એહસાસ છે વ્હાલા...એ ને વ્યવહાર માં ખપાવી ને દાગ ના લગાડ વ્હાલા
tame jem mane karkhano valo olakhi gaya em રવિના હા હા હા
હાહા...આ sale અમને બહુ ગમે હો...
wah wah...@ Bhavesh ji
તમારા ગમાં અણગમા વિશે હું ના જાણું... શુ જણાવું શુ ના જણાવું એ ના જાણું... જેમ ચાલે છે એમ ચાલવા દવ એ જ જાણું...
lagniona na vyvharma khel na karay vala, sachi mitrta na kyay sale na bharay vala
mehfil par thi yad avyuVachjo..........
bhajiya...tmne yaad che bhavesh ji @ tme pan foodie j Cho em ne?
મારી આદતો હું નથી જાણતી... તમે ક્યાં થી જાણી ગયા ભાવેશ? હાહા...
વાહ જીગરી વાહ...
have kalna bhajiya pan pakvya nahi ne k ahmedabad avo
@Ravina...ભલે ને ખૂંચે...એમાં શું તકલીફ છે...થવા દો આ મહેફિલ મા તમારી વાતો...કોઈ વાત તો એવી આવશે ને જે મને ગમશે...
દ્વાર ખોલવાની એની આદત નથી, પણ ખુલશે to bandh nahi થવા દય
ha...me Kya na padi...Ahmedabad aavo etle aapu
એક વાર તારા હ્રદય ના દ્વાર ઉઘાડીને તો જો...તારા આશું ને ખુશી માં ના બદલી નાખું તો તારી જીગરી નઈ...!!!
to to party apvi pade tamare shefaliji sacha nam mateni
હાશ...સાચું નામ લખ્યું ખરું! @ ભાવેશ જી
injection ni niddle pan anidar hoy chhe pan te tamara સુધારા matej ખૂંચે
નાજુક ને લોકો હેરાન કરી જાય જીગરી... ચેહરો કોમલ ને હૃદય કઠણ રાખું છું... એક સ્મિત પાછળ કેટલાય આસુ છુપાવી ને રાખું છું....
ha e Vu j lage che bhavesh ji...khichdi bnava gya Rohit...lol
ahha su vat chhe shefaliji
bhalbhala ne bhala ni jem khuche
જેટલી નજાકત તારા ચેહરા પરથી ટપકે છે...એજ નજાકત તારા શબ્દો માં લાવી ને તો જો !@ જીગરી
e sache khichadi pakava bhagya rohitbhai
એજ તો ભૂલો છો ભાવેશ... હું અણીદાર વસ્તુ નહિ વ્યક્તિત્વ રાખું છું...હાહા... ભલભલા ને ખૂંચે છે....
sa mate rakho chho anidar badhu , k amara kavach હોવા chhata e ખૂંચે.
ha ha ha @ bhavesh ji...@ jigari to tu shu karish?
wah..@ bhavesh ji
હું બોલીશ તો તમને ખૂંચશે... હું લખીશ તો તમને ખૂંચશે... મારુ મૌન પણ તમને ખૂંચશે... મારુ સત્ય પણ તમને ખૂંચશે....
experiment kona par rohitbhai tamaro ke amari digest system no
na bolo mukhe thi to chalse, pan kyarek najaro na tir chalavi boli jajo
@shefali, @Ravina, @bhaveshbhai....આવી જાઓ experiment...કરીજ નાખું આજે તો...હા હા હા...
ha jigari and bhavesh ji...tme bolta cho e j saru che...!
@Ravina...તમે આમ ચૂપ રહેશો તો કેમ ચાલશે...આ લાગણીઓ ને વાચા નહીં આપો તો કેમ ચાલશે...તમારા આ સ્નેહથી હું જીવંત છું...આ જીવંતતા નહીં આપો તો કેમ ચાલશે...
a khichadi to tamara badha mate pakavis
ha to bolavi bdha ne khichdi khava...bdha certificate aape etle paas@Rohit
na pet પૂજા to thay gay
ne mane chup koi karvai sakse nahi barbarne shaifaliji
હા હો ભાવેશ... પેલા પેટ પૂજા...
હું તો નહીં રહી શકુ તને ખબર જ છે
હા હા હા...@shefali...btw ખીચડી આવડે જ છે...પણ આ જ વિચાર આવ્યો...તમારી comment જોઈને...
e hu jav pela khichadi pakavva jivan no a path to baki chhe mare
@ jigari and @ Rohit...tmara banne mathi koi pan chup rehshe to nayi chale...
@Ravina....મને ગમ્યું એટલે લીધું...@shefali...ચાલશે ને તમારામાં ભાગ પડાવું તો...!!!
મારે પણ ચૂપ રેહવું જ સારું.. એવું નક્કી કર્યુ...
ha ha ha @ Rohit...પેહલા ખીચડી બનાવવા શીખો અને પછી સ્વાભિમાન અને અભિમાન ના મતલબ શીખો...એટલે બધું આવડી જાય...btw mne ek vaar ma pan khbar pde ho...!☺️
@Ravina...બોલો ને...તમારું શું કહેવું છે...આમ ખાલી મજા ના લો...
એવું ના રખાય રોહિત... તમને કહું એજ તમારા માટે હોય... આ જીગરી ને કવ એ તમે લઈ લો તો ના ચાલે ને...હાહા...
@Harita...હું અહીં જ છું...આવા તો કેટલાએ ગ્રહણ આવ્યા, આવશે...મને કોણ રોકી શકે...હું સમય છું...હા હા હા
@shefali....મને સરખી ખીચડી બનાવતા નથી આવડતી હું શું તારા સ્વાભિમાન ને અભિમાન બનાવું...
@shefali....મને સરખી ખીચડી બનાવતા નથી આવડતી હું શું તારા સ્વાભિમાન ને અભિમાન બનાવું... ?☺️?
mb ma grahan vadhare aave 6 lage...divali k bija tyohar aave 6 k nai...??
mb ma graahan
તુ એક વાર મારા સ્વાભિમાન ને તારુ અભિમાન બનાવીને તો જો...@રોહિત
@shefali...આ સ્વાભિમાન...મને સમજાતું નથી...જ્યાં મારું હોય ત્યાં બીજું કળાતું નથી...
@Ravina...મજા આવી ને...!!! બસ તો જલસા કરો આમ...અને હા મારે તો તમે કોઈને પણ કહો હું જ જોવું છું એમાં...હા હા હા....btw ખુબ સરસ
wah @Rohit...જો થોડા જખમો હશે તો જીરવી પણ લઈશ...પણ વાત જો સ્વાભિમાન પર આવશે તો અલગ રસ્તે નીકળી જઈશ...
હા બંધ બેસતા બધા અર્થ કાઢી લે છે રોહિત... @જીગરી...હાહા
અરે રોહિત તમારા માટે નોતું... આતો ભાવેશ બોલ્યા એમનો જવાબ હતો...
@shefali...વાહ...વાહ...જોરદાર રચના... જો કરીશ તમને ઘાયલ તો મને છોડી નહીં દો, આ મઝધાર માં એકલો મને મૂકી તો નહીં દો...
ha ha @Rohit...shikho shikho...aam pan jidagi ek પાઠશાળા જ છે...
@tiya...હા હો....એ તો રહેશે જ ચાલુ...હું જીવંત હોઈશ કે નહીં હોવ...હું હમેશાં સ્નેહીઓને જીવંત બનાવતો રહીશ...
તારા શબ્દો જ તારી પેહચાન છે...તારી લાગણીઓ ની એ જ તો વાચા છે...ભલે તારું બોલવું આમ ઘાયલ કરે ...પણ એમ ઘાયલ થવાની પણ એક અલગ મજા છે...
rohitbhai jivntana ashirvad thi bija jivant thata hoi che atle chup nahi rehvanu
@shefali....હા હો...આ તમારી જીગરી છે એવું નથી માત્ર....મારી પણ છે...એટલે હું હમેશાં એના શબ્દોમાંથી મારે જોઈતું શોધી લઉં છું...
ahiya to jiagri ni line j barabar che@ tu aam chup rhish to nayi chale
ખુબ ખુબ આભાર...@shefali...આ સારું હો...સીધું વાહ જ કહેવાનું...હા હા હા
ahiya to mehfil ane pravachan sathe chale che ne Kai...
wah...@Rohit
હા હા હા...@કમલેશભાઈ...એક્દમ સાચી વાત છે....પણ આ તો હું સમય છું મને ક્યાં વાર લાગે સમય ફેરવતા...
ઓહ...હા હા હા...આ તો વિશ્વાસ કે અતિ વિશ્વાસ...@Ravina...મેં ક્યાંક સાંભળ્યું છે કે "दुर्जन से पहेले सज्जन हार मान लेता है"...
હા હા હા ...એ વાત પણ છે હો...પણ જાણી જોઇને તો ગ્રહણ પણ ના લાગે ને...??? એ ક્યાં સૂર્યની મરજીને આધિન છે...
હાહા... મેં કાલે જ કીધું તું કે હું કવ ને તું માની જાય એ શક્ય નથી... એટલે મેં કેવાનું જ મૂકી દીધું તમને... બોલે રાખો...
@કમલેશભાઈ...પણ ક્યારેક તો સુર્યગ્રહણ પણ જરૂરી છે...શું ખબર એક દિવસના મહેમાન એથી ખુશ થઈ આશીર્વાદ આપી જાય...
vah kamleshbhai vahh ekdum sachu
mane emke રવિના sathe biju pan kese, jene chup rahevanu kahiye chhie te chup rehta nathi
સૂર્યનું પ્રકાશ આપવું મહત્વનું છે ભાઇ...પછી કોઇને તાપ લાગે છે એ વાતે પ્રકાશિત ના થવું શું બરાબર છે??? @ આમ આપનું મૌન થવું પણ બરાબર છે ???
વાહ...ખુબ સરસ...@Ravina...પણ શું કરું ના જોઈ શકું, ના રહી શકું...આ શબ્દો તો મારી સાથે છે જ હમેશાં ક્યારેક તો એને બહાર આવવું જ પડશે...
ખુબ ખુબ આભાર...@bhaveshbhai...હું તો છું જ અહીં બસ થોડો ઉદાસ છું...બાકી ક્યાં જઈ શકવાનો જુવોને ત્યાંજ આસપાસ છું..
જેની લાગણી ઘાયલ થાય... ચૂપ તો એને રેવા દો... તમારા બોલવા માં જ તમારી જીવંતતા રહેલી છે...
તમારા શબ્દો થી જ તમને જોયા છે... ચૂપ રહેશો તો લાગશે... અમારી દુનિયા જાણે શબ્દ વિહોણી થઈ છે....
chup raheso to lagse samna badha adhura chhe
tamara sabdo thij tamne joya chhe, chup raheso to lagse___________ આગલ nu koi sathi mitro puru karse
vah saras
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser