આજે એટલી ખુશ છું કે વાત જાવા દયો,
જેના વગર એક પળ ભી નતું રેવાતું,
એના વગર આજે મારો સાત મો દિવસ હતો,
રૂમમાં જ્યાં નજર કરું ત્યાં એજ દેખાય, એના વિના રાતે ઊંઘના આવે,
ઘણી રાહ જોયા બાદ આજે એ મારી પાસે છે આજે ICUના 7 દિવસ ના ઓપરેશન બાદ આજે એનો જીવ બચી ગયો છે ને મારી પાસે છે,
આજે બસ અમે સાથે જ રેશું,
બસ એક બીજાની આંખોમાં જોયા જ કરશું,
આજે તેને હોસ્પિટલમાંથી છુટ્ટી મલ્લિને અમે બન્ને એ પાર્ટી કરશું, બસ એટલુ વાલું મને મારુ ...LAPTOP....ને હું તેની સાથે બહુ ખુશ છું.....
મહાદેવ હર.